કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438

કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
એક વ્યક્તિ માટે
  1. 1 નંગપાકી કેળા
  2. 1 વાટકીદહીં
  3. 1/2 ચમચીખાંડ
  4. 1 નંગલીલું મરચું અને કોથમીર
  5. જરૂર મુજબ સંચળ પાઉડર
  6. જરૂર મુજબ જીરા પાઉડર
  7. જરૂર મુજબ મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક કટોરીમાં સારી રીતે વલોવેલું દહીં લો. તેમાં જરૂર મુજબ ખાંડ ઉમેરો.

  2. 2

    દહીમાં કેળાના નાના નાના પીસ ઉમેરો. પછી તેમાં જરૂરિયાત સેંચડ પાઉડર જીરા પાઉડર અને મરી પાઉડર ઉમેરો.

  3. 3

    ત્યારબાદ દહીંમાં ઝીણું સમારેલું મરચું અને કોથમીર ઉમેરવા.

  4. 4

    તો તૈયાર છે કેળા નું રાઇતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438
પર

Similar Recipes