કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)

Smita Tanna
Smita Tanna @smitatanna612
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
2 લોકો
  1. પાકાં કેળા
  2. ૧૫૦ ગ્રામ મોળું દહીં
  3. ૧ ચમચીતીખા પાઉડર
  4. ૧ ચમચીમીઠું
  5. ૨ ચમચીખાંડ
  6. ઝીણું સમારેલું લીલું મરચું
  7. કોથમીર ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેળાને રાઉન્ડ પતલા પતીકા કરો ત્યારબાદ એક વાટકામાં દહીં મીઠું ખાંડ તીખા પાઉડર લીલુ મરચું અને કોથમીર નાખી દો.

  2. 2

    આ બધું મિક્સ કરી બાઉલમાં કોથમીર નાખી સર્વ કરો તો તૈયાર છે આપણા કેળા નું રાઇતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Tanna
Smita Tanna @smitatanna612
પર

ટિપ્પણીઓ (8)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes