સૂંઠ ગંઠોડા પાઉડર ગોળી (Dry Ginger Long Pepper Powder Goli Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
સૂંઠ ગંઠોડા ની ગોળી
આ ઉધરસ & કફ.... કેટલાય દિવસ થી મટવાનુ નામ નથી લેતા.... તો થયુ સૂંઠ ગંઠોડા ની ગોળી બનાવુ તો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ટેબલ સ્પૂનઘી
  2. ૩ ટેબલ સ્પૂનગોળ
  3. ૧.૫ ટેબલ સ્પૂન સૂંઠ પાઉડર
  4. ૧ ટીસ્પૂનગંઠોડા પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ગોળ ને મસળી મસળી ને સોફ્ટ કરો....

  2. 2

    હવે એમા ઘી મીક્ષ કરી ફ્રીઝ કણસો

  3. 3

    હવે એમાં સૂંઠ ગંઠોડા પાઉડર મિક્સ કરી એની નાની ગોળી બનાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes