સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

ભારતમાં સાબુદાણાનું ઉત્પાદન સૌથી પહેલા તમિલનાડુના સેલમમાં થયું હતું લગભગ 1943 થી 44 માં ભારતમાં સૌપ્રથમ તેનું કુટીર ઉદ્યોગના રૂપમાં ઉત્પાદન થયું હતુંજેને કસાવવા અને મલયાલમ માં કપા કહે છે મહારાષ્ટ્રમાં લોકો ઉપવાસમાં અને ખાસ કરીને નવરાત્રી ના ઉપવાસમાં સાબુદાણા વડા ખાય છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણા લઈ તેને આખી રાત પલાળી રાખવા એટલે સવાર સુધી સરસ પલળી અને છુટા થઈ જશે.
- 2
બટાકા ની કુકરમાં સીટી વગાડી અને સરસ બાફી લેવા.
- 3
સાબુદાણા બટાકા મીઠું આદુ-મરચાની પેસ્ટ શીંગદાણાનો ભૂકો કોથળી બધું મિક્સ કરી અને નાના નાના વડા દબાવી લેવા.
- 4
ગરમ તેલ માટે ફ્રાય કરવા અથવા તો ડાયટિંગ માટે ખાવા હોય તો તેની સેલો ફ્રાય કરી ને પણ ખાઈ શકાય છે તો રેડી છે આપણા સાબુદાણા વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રસાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. Parul Patel -
સાબુદાણા વડા(Sabudana vada recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ19સાબુદાણા વડા મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગીઓમાં ની એક છે. જે નાસ્તા માં લેવા માં આવે છે. આ ડિશ તમે ફરાળ માં પણ લઈ શકો. સાબુદાણા વડા કરકરા અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેમજ બનાવવા પણ સરળ છે. Shraddha Patel -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati સાબુદાણા વડા Ketki Dave -
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
-
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR સાબુદાણા વડા જેને સાબુ વદા પણ કહેવામાં આવે છે.તે ઉપવાસ કરતી વખતે ઉપયોગ માં લેવાતાં હોય છે. Bina Mithani -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ સાબુદાણા ના વડા Rekha Vora -
-
સાબુદાણા વડા (Sabudana vada /sago vada recipe in Gujarti)
#EB#week15#ff1#post3#cookpadindia#cookpad_gujસાબુદાણા વડા અને સાબુદાણા ખીચડી એ પ્રચલિત ફરાળી વ્યંજન છે જે મહારાષ્ટ્ર નું પ્રચલિત સ્ટ્રીટ ફૂડ પણ છે. સામાન્ય રીતે સાબુદાણા વડા તળેલા હોયછે પરંતુ સ્વાસ્થ્ય માટે ની જાગૃતતા ને લીધે આપણે તળેલા વ્યંજન ખાતા રોકે છે. આજે મેં સાબુદાણા વડા ને ,તળ્યાવિના, પનીયરામ પાનમાં બનાવ્યા છે . જેથી આપણે વિના સંકોચે તેનો આનંદ ઉઠાવી શકીએ. Deepa Rupani -
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
અેકાદશીનું ફરાળ અને સાબુદાણા વડાની જમાવટ... Dr. Pushpa Dixit -
સાબુદાણા વડા(sabudana vada recipe in gujarati)
#ઉપવાસફરાળ હોય અને સાબુદાણા વડા ન બનાવી તો કેમ ચાલે તો ચાલો આજે નવી રીત થી બનાવીએ સાબુદાણા વડા.. Mayuri Unadkat -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15આજે મે સાબુદાણા વડા બનાવ્યા છે જ ઉપવાસ કે વ્રત મા ખાઈ શકાય છે તો તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
-
મહારાષ્ટ્રિયન સાબુદાણા વડા (Maharashtrian Sabudana Vada Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiમહારાષ્ટ્રિયન સાબુદાણા વડા Ketki Dave -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory સાબુદાણા ના વડા ઉપવાસ માં ખાવા ની મજા આવે મને આજ સાબુદાણા ના વડા બનાવિયા. Harsha Gohil -
સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
#weekendchefબધાની મન ગમતી ફરાળી વાનગી એટલે સાબુદાણા વડા Daksha pala -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
અહીંયા મેં સાબુદાણા પલાળયા વગર..ક્રીસપી અને ઇન્સ્ટન્ટ વડા બનાવ્યા છે, જે ઉપવાસ મા દહીં કે રાયતા સાથે સરસ લાગે છે Pinal Patel -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#ફરાળી#sep#fridayકાલે સંકટ ચોથ છે તો મેં વિચાર્યું કે ફરાળી આઇટમ બનાવીએ તો આજે સરસ છે અને સ્પાઈસી સાબુદાણા વડા Manisha Parmar -
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર# સાબુદાણા વડા એ પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વાનગી છે. અને ખાસ ઉપવાસમાં ફરાળી નાસ્તામાં લેવાય છે. જે ક્રન્ચી,સોફ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. જે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ થાય છે. તેમાં સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લુકોઝ હોય છે. અને પચવામાં પણ હલકાં હોય છે. Zalak Desai
More Recipes
ટિપ્પણીઓ