સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#SFR
શ્રાવણ ફેસ્ટિવલ રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ત્રણ થી ચાર કલાક માટે પલાળીને રાખો. ત્યારબાદ બટેટાને ત્રણ થી ચાર સીટી વગાડી બાફી તેની છાલ કાઢી તેનો છુંદો કરી લો
- 2
ત્યારબાદ બાઉલમાં પલાળેલા સાબુદાણા બાફેલા બટાકા નો છુંદો આદુ-મરચાની પેસ્ટ મીઠું લીંબુનો રસ ખાંડ કોથમીર વધુ નથી બરાબર મિક્સ કરી લો અને તેના ગોળા વાળી વડાનો શેપ આપી દો
- 3
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી વડાને મીડીયમ ગેસ ઉપર બંને બાજુથી ગોલ્ડન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો અને સર્વિંગ પ્લેટમાં લઈને દહીં સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SJR#SFR#sabudanavada#સાબુદાણાવડા#cookpadgujarati Mamta Pandya -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#Cookpadindia#Cookpadgujrati#Faralifry Vaishali Thaker -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 15#ff2 Tulsi Shaherawala -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
ભારતમાં સાબુદાણાનું ઉત્પાદન સૌથી પહેલા તમિલનાડુના સેલમમાં થયું હતું લગભગ 1943 થી 44 માં ભારતમાં સૌપ્રથમ તેનું કુટીર ઉદ્યોગના રૂપમાં ઉત્પાદન થયું હતુંજેને કસાવવા અને મલયાલમ માં કપા કહે છે મહારાષ્ટ્રમાં લોકો ઉપવાસમાં અને ખાસ કરીને નવરાત્રી ના ઉપવાસમાં સાબુદાણા વડા ખાય છે Kunjal Sompura -
-
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #Week15#Sabudana_Vada #FF2 #Farali#સાબુદાણા_વડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
સાબુદાણા વડા(Sabudana vada recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ19સાબુદાણા વડા મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગીઓમાં ની એક છે. જે નાસ્તા માં લેવા માં આવે છે. આ ડિશ તમે ફરાળ માં પણ લઈ શકો. સાબુદાણા વડા કરકરા અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેમજ બનાવવા પણ સરળ છે. Shraddha Patel -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#સાબુદાણા_વડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆજે શ્રાવણ માસ નાં બીજા સોમવાર નાં સૌને🕉 નમ: શિવાય 🙏 અને પુષ્ટિ માર્ગીય પવિત્રા એકાદશી નાં મંગલ દિવસ ની ખૂબ ખૂબ વધામણી સાથે સૌને🙏જય શ્રી કૃષ્ણ 🙏 Manisha Sampat -
-
-
સાબુદાણા વડા(sabudana vada recipe in gujarati)
#ઉપવાસફરાળ હોય અને સાબુદાણા વડા ન બનાવી તો કેમ ચાલે તો ચાલો આજે નવી રીત થી બનાવીએ સાબુદાણા વડા.. Mayuri Unadkat -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16440972
ટિપ્પણીઓ (2)