ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#30mins
#ઇન્સ્ટન્ટ ઢોકળા ,(ખમણ)

ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#30mins
#ઇન્સ્ટન્ટ ઢોકળા ,(ખમણ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણા નો લોટ
  2. 30 ગ્રામખાંડ
  3. 10 ગ્રામમીઠું
  4. 5 ગ્રામલીંબુ નાં ફુલ
  5. 6 ગ્રામસોડા ખાવા નો
  6. 1/2 ચમચી હળદર
  7. 2 ચમચીતેલ
  8. વધાર માટે...
  9. 4,6મરચાં
  10. 6,7પાન લીમડો
  11. 1 ચમચીરાઈ, જીરું
  12. 1 ચમચીતલ
  13. 1/2 ચમચી હીંગ
  14. જરુર મુજબ પાણી
  15. 2ચમચા તેલ
  16. 3 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઍક તપેલી મા લીંબુ ના ફૂલ અને ખાંડ અને મીઠું લેવા અને થોડુ પાણી નાખી બધી વસ્તુ મિક્સ કરી ઓગળી નાખવી

  2. 2

    અને ગેસ ઉપર લોયા મા પાણી મૂકવું અને થાળી ને ગરમ કરવા મૂકવી ગરમ થાય એટ્લે થાળી મા ખીરું રેડી દેવું

  3. 3

    અને 20,25 મિનીટ થાળી રાખવી તો તૈયાર છે સ્ટીમ ઢોકળા અને ઢોકળા ઉપર વધાર કરવો

  4. 4

    તો તૈયાર છે સ્ટીમ ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes