ખરખડીયા (Kharkhadiya Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#ChooseToCook
કાચા કેળા નાં ખરખડીયા બાળકો ને ટિફિન માં, સાંજની ચ્હા સાથે સર્વ કરવા માટે સરસ નાસ્તો. મને ખૂબ ભાવે છે. હું મારા મમ્મી પાસે સીખી છું. વારંવાર મારે ત્યાં આ બનતા હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. કાચા કેળા
  2. તળવા માટે તેલ
  3. ૧ ચમચીમીઠું + ૨ ચમચી પાણી
  4. સંચળ + મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    તેલ ગરમ કરવા મૂકો. કેળા પીલર થી છોલી, સ્લાઈસર માં સ્લાઈસ કરી લો. મે છરી થી કર્યા છે.

  2. 2

    હવે ગરમ તેલ માં મધ્યમ તાપે સ્લાઈસ છૂટા છૂટા નાખો. હવે એક ચમચી મીઠા નું પાણી કડાઈ માં ઉમેરો. બ્રાઉન થાય એટલે કાઢી લો.

  3. 3

    હવે સંચળ અને મરી મિક્સ કરી ઉપર છાંટો. આ નાસ્તો એર ટાઈટ કન્ટેનર માં અઠવાડિયા સુધી સારો રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes