મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

Nupur Prajapati
Nupur Prajapati @nupur_111
શેર કરો

ઘટકો

  1. બાફેલા બટાકા 500 gm
  2. 4-5 નંગડુંગળી સમારેલી
  3. 1 ચમચીહળદર
  4. 1 કિલોઢોસા નુ ખીરુ
  5. 2 ચમચીલીલા ધાણા
  6. 2 નંગલીલા મરચા
  7. 2 ચમચીલસણ વાળી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી મેશ કરી લેવા એક પેનમાં તેલ મૂકી તેમાં કાંદા સમારેલા નાખવા તેમાં હળદર લીલા મરચાં નાખી મીઠું નાખવું તેમાં બાફેલા બટાકા નાખી મસાલો રેડી કરવો ગરમ કરી ખીરુ પાથરવું તેના ઉપર મસાલો સ્પ્રેડ કરવો

  2. 2

    સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nupur Prajapati
Nupur Prajapati @nupur_111
પર

ટિપ્પણીઓ

Similar Recipes