બટાકા ની ચિપ્સ (Bataka Chips Recipe In Gujarati)

Saroj vadukur
Saroj vadukur @cook_37416596
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 થી 3 સર્વિંગ્સ
  1. 5-6મોટા બટેકા લેવાના પછી તેની છાલ ઉતારી તેની ચિપ્સ કરવી
  2. સ્વાદ પ્રમાણે મીઠું
  3. લાલ મરચું પાઉડર
  4. જલજીરા સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ ગરમ થાય એટલે તેમાં ચિપ્સ તળવી એકદમ કોફી કલર ની થવા દેવી પછી તેમાં ચટપટો મસાલો મિક્સ કરવો

  2. 2

    તેની ગ્રીન ચટણી સાથે અથવા કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj vadukur
Saroj vadukur @cook_37416596
પર

ટિપ્પણીઓ

Similar Recipes