રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છોલી ધોઈ લ્યો.અને ચિપ્સ સમારી લ્યો
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી ચિપ્સ વધારી લ્યો હળદર અને મીઠું નાખી હલાવી લ્યો ઢાંકણ ઢાંકી ધીમા તાપે પાચ મિનિટ થવા દયો
- 3
વાટકી માં શીંગ નો ભુક્કો,મરચુ,ગરમ મસાલો,સંચળ,તલ અને ખાંડ નાખી હલાવી લ્યો બટાકા વળાવી થઈ જાય એટલે તેમાં મિક્સ કરેલ મસાલો ચિપ્સ માં નાખી હલાવી લ્યો અને ગેસ બંધ કરી દયો
- 4
તૈયાર છે ટેસ્ટી બટાકા ની ચિપ્સ.
Top Search in
Similar Recipes
-
-
-
બટાકાની ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#સાઇડ#cookpadindia#cookpadGujrati ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બટાકાની ચિપ્સ સાઈડ ડીશ માં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં સ્પેશ્યલી તીખી દાળ બનાવી હોય ત્યારે ચિપ્સ બનાવીએ છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી ડીશ. Shreya Jaimin Desai -
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
બટાકા ની ચિપ્સ નું શાક (Potato Chips Shak Recipe in Gujarati)
એકવાર ટ્રાય કરજો અને મને જણાવજો કેવી લાગી મને વિશ્વાસ છે તમે કહેશો વાહ મસ્ત 😋આ રેસિપી 2ઈન 1છે કારણ કે તેને ફ્રેન્ચ ફ્રાય એટલે એમજ પણ ખાઈ શકાય અને રોટલી સાથે શાક ની જેમ પણ. Varsha Monani -
-
-
-
ફરાળી બટાકા ની ચિપ્સ (Farali Bataka Chips Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
ભરેલા પરવળ,બટાકા નું શાક (Bharela Parvar Bataka Shak Recipe In Gujarati)
#MBR2Week2#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
બટાકા ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
શિયાળા માં મળતાં નવાં બટાકા નો ઉપયોગ કરી ચિપ્સ બનાવી છે.તેને ઠંડા પાણી પલાળી બનાવવાંથી ચિપ્સ નો કલર અને ટેસ્ટ બહાર થી ક્રન્ચી અને અંદર થી સોફ્ટ બને છે.તેનાં પર હાથી પેરી પેરી મસાલા સાથે સર્વ કરી છે. Bina Mithani -
-
બટાકા ની ચિપ્સ (bataka chips recipe in gujarati)
#સુપરશેફ(ગુરુવાર)#ફટાફટ#પોસ્ટ2પ્રસ્તુત છે ક્રિસ્પી બટાકા ની ચિપ્સ જેને ને બટાકા ની સૂકી ભાજી પણ કહેવાય છે. તે ગુજરાતીયો નું લોકપ્રિય શાક છે. ખાસ કરી ને મુસાફરી વખતે તો ગુજરાતીઓ આ શાક અવશ્ય સાથે રાખતા હોઈ છે જે લમ્બો સમય બગડતું પણ નથી । બનાવવા માં પણ ખૂબ જ સરળ અને ઝડપી હોવાથી એકદમ હાથવગું છે ખાસ કરી ને બેચલર્સ માટે અને જેમને રસોઇ કરતા આવડતું ના હોઈ. શીતળા સાતમ માં પણ આ શાક અવશ્ય બનાવવા માં આવે છે. લીમડા ના વઘાર થી તેનો સ્વાદ ખુબ જ નિખરી ઊઠે છે। તેને રોટલી, પૂરી, ભાખરી કે થેપલા સાથે ખવાય છે। Vaibhavi Boghawala -
મસાલા થેપલા અને બટાકા નું શાક (Masala Thepla Bataka Shak Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#EB#week6ઝડપથી બની જતી નાના-મોટા સહુની આ ફેવરિટ ડિશ છેપોટેટો ચિપ્સ વિથ પેરી પેરી મસાલા Sonal Karia -
-
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15925177
ટિપ્પણીઓ