મસ્ક મેલોન શ્રીખંડ (Muskmelon Shrikhand Recipe In Gujarati)

આજે કંઈક નવું ટ્રાય કરવાનું મન થયું તો મેં આ ઇનોવેટિવ ડિશ બનાવી ફરીથી બનાવજો એવું કહી ઘરમાંથી A+નું સર્ટિફિકેટ પણ મળી ગયું બહુ જલ્દીથી અને બહુ ઓછી વસ્તુઓ વાપરીને બની જાય છે અને હેલ્ધી પણ છે
મસ્ક મેલોન શ્રીખંડ (Muskmelon Shrikhand Recipe In Gujarati)
આજે કંઈક નવું ટ્રાય કરવાનું મન થયું તો મેં આ ઇનોવેટિવ ડિશ બનાવી ફરીથી બનાવજો એવું કહી ઘરમાંથી A+નું સર્ટિફિકેટ પણ મળી ગયું બહુ જલ્દીથી અને બહુ ઓછી વસ્તુઓ વાપરીને બની જાય છે અને હેલ્ધી પણ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીંના મઠામાં 6 ચમચા ખાંડ ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી બિટર થી બીટ કરી લેવું
- 2
ત્યારબાદ આપણે જે મસ્ક મેલોન એટલે કે ટેટી ની જે ચીરીઓ છે તેમાંથી ઉપરથી એકદમ મીઠો સોફ્ટ ભાગ હોય તે લાંબી લાઈન કટ કરી તેના ઝીણા કટકા કરી ૧ ચમચી ખાંડ ઉમેરી સાઈડમાં રાખવા
- 3
બાકીની ટેટી ના કટકા કરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવું
- 4
ત્યારબાદ મીઠા મસ્કા માં ચારથી પાંચ ચમચી ટેટીનો રસ અને મિલ્ક પાઉડર ઉમેરી ફરી બીટી લેવું
- 5
હવે તેમાં સાઈડ માં રાખેલા થોડા જીણા કટકા ઉમેરવા થોડા છેલ્લે ગાર્નિશીંગ માટે રાખવા હવે આ શ્રીખંડ ને ફ્રીઝમાં ઠંડું થવા મૂકો તૈયાર છે મસ્ક મેલોન શ્રીખંડ તેને ટેટીના ઝીણા કટકા સાથે ગાર્નિશિંગ કરી પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
હાલમાં સરસ મજાની પાકી કેરી આવી રહી છે તો મે બનાવ્યું મેંગો શ્રીખંડ જે બધાની પસંદ છે વિટામીન એ અને કેલ્શયમ થી ભરપૂર Sonal Karia -
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ એ ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે જે દહીં ના મસ્કા અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. શ્રીખંડ માં અલગ અલગ જાતના ફળોના પલ્પ અને સૂકામેવા ઉમેરીને ફ્લેવર્ડ શ્રીખંડ બનાવી શકાય.મેં અહીંયા ક્લાસિક ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે જેમાં સૂકામેવા, ઈલાયચી અને કેસરનો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ અથવા તો ડિઝર્ટ નો પ્રકાર છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
-
રોસ્ટેડ આલ્મંડ શ્રીખંડ (Roasted Almond Shrikhand Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ છે તો તેમાં અત્યારે જમણમાં અલગ-અલગ પ્રકારના શ્રીખંડ બનાવી ઠંડક મેળવો Sonal Karia -
-
બુંદી ચોકલેટ (Bundi chocolate recipe in Gujarati)
#માઇઇબુક ચોકલેટ અને બુંદી બંને બધાની ફેવરીટ છે. તો થયું નવું કઇક ટ્રાય કરુ. અને બધાએ બહુ જ એન્જોય કર્યું. તો શેર કરવાનું મન થયું. Sonal Suva -
-
-
ભાપા દોઈ / સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (Bhapa doi recipe in Gujarati)
ભાપા દોઈ એ એક બંગાળી સ્વીટ છે જેનો મતલબ વરાળથી બાફેલા દહીની મીઠાઈ એવો થાય છે. આ મીઠાઈ દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને દહીં ના મસ્કા થી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી, કેસર અને સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ ડેઝર્ટ માં ફ્રૂટ ના પલ્પ પણ ઉમેરી શકાય. ચોકલેટ અને કોફી ઉમેરી ને મોર્ડન ટ્વીટ્સ આપી શકાય. આ એક સરળતાથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે.#ઈસ્ટ#પોસ્ટ4 spicequeen -
ગાજર નો હલવો(Gajar no Halavo recipe in Gujarati)
#HRC હોલી special ,ઓછી વસ્તુઓ વાપરી અને ઝડપ થી બનાવો ગાજર નો હલવો... Sonal Karia -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#NFRગુજરાત, મહારાષ્ટ્ર માં ધૂમ મચાવી દીધી છે આ શ્રીખંડ એ . ઉનાળુ બપોરે પૂરી સાથે આ સુંવાળો શ્રીખંડ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
-
-
ડ્રાય ફ્રૂટ શ્રીખંડ(dryfruit shreekhand recipe in gujarati)
આ એક મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
અત્યારે ગરમીની શરૂઆત થઈ ગઈ છે માર્કેટમાં સરસ મજાની કેરી આવવા લાગી છે કુદરતે ગરમી સામે રક્ષણ મેળવવા એટલી બધી વસ્તુ આપી છે અને માણસે પણ એનો સરસ ઉપયોગ કરીને એને અનુકૂળ બનાવી ને ગરમીથી બચી શકાય એવી વાનગીઓ પીણાઓ બનાવ્યા છે તેમાંનું આ એક છે આમ પન્ના....થેન્ક્યુ પારૂલબેન...... Sonal Karia -
મેંગો યોગર્ટ (Mango Yogurt Recipe In Gujarati
#GA4#week1#Yogurtમેંગો યોગટૅ એ મેંગો ફ્લેવર નું યોગટૅ છે જે હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. Nayna Nayak -
મેથી ગાર્લિક પુડલા(Methi Garlic Pudala recipe in Gujarati)
દરરોજનો એ જ સવાલ કે રાત્રે જમવામાં શું બનાવવુ ? અને મને તો કંઈક નવું પણ જોઈએ. અને ઝડપથી બની જાય એવું પણ, તો આજે મેં ટ્રાય કર્યા છે મેથી ગાર્લિક પુડલા... બહુ ઓછી વસ્તુઓ વાપરીને અને ફટાફટ બની જતા આ પુડલા બહુ સરસ બન્યા છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો.... Sonal Karia -
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad recipe in Gujarati)
ઘણાં સમય પછી બનાવ્યું.ઘરમાં બધાને બહુ ભાવ્યું... Sonal Karia -
ટ્રફ્લ કેક સેન્ડવીચ (Truffle cake sandwich recipe in gujarati)
#NSDસામાન્ય કેક કે સામાન્ય સેન્ડવીચ કરતા કંઈક અલગ કરવાનું મન થયું તો આ બંને નુ કોમ્બિનેશન બનાવી નાખ્યું... Dhara Panchamia -
ઇન્દોરી શાહી શિકંજી (Indori shahi shikanji recipe in Gujarati)
ઇન્દોરી શાહી શિકંજી એ મધ્યપ્રદેશમાં ખૂબ જ જાણીતું પીણું છે. લીંબુની શિકંજી અથવા લીંબૂના શરબત કરતાં એકદમ જ અલગ આ drink રબડી અને દહીં મસ્કા સાથે બનાવવામાં આવે છે. તેમાં ખાંડ, કેસર ઈલાયચી અને સૂકામેવા ઉમેરવામાં આવે છે. સ્વાદમાં ખુબ જ સરસ આ શાહી શિકંજી એક ડિઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#વેસ્ટ#પોસ્ટ7#india2020#પોસ્ટ3 spicequeen -
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
-
સાવર ક્રીમ (Sour cream recipe in Gujarati)
સાવર ક્રીમ એક મેક્સિકન ડીપ છે જે ઘણી બધી મેક્સિકન વાનગીઓ માં વાપરવામાં આવે છે. સાવર ક્રીમને નાચોસ, ફ્રેન્ચ ફ્રાઈઝ અથવા તો વેફર સાથે સર્વ કરી શકાય. એને સલાડ ડ્રેસિંગ તરીકે પણ વાપરી શકાય. spicequeen -
મેંગો ડાલગોના(mango dalgona in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૪#સ્વીટ#વિકમીલ૨#newબધા કોફી નો ડાલગોના બનાવ્યું પણ મને થયું હું કંઈક નવું તો મેંગો ડાલગોનાના બનાવવાનો વિચાર કર્યો અને a successful બની ગયું અને પીવામાં તો એટલો મસ્ત લાગે કે તમે એને વારંવાર બનાવવાનું મન થઈ જાય Khushboo Vora -
મેક્સિકન ઉત્તપમ (Mexican Uttpam Recipe In Gujarati)
#GA4#week 1.# રેસીપી નંબર 68.હંમેશા હું ઉત્તપમ બનાવું છું પણ આજે કંઈક નવું સાઉથ ઇન્ડિયન આઈટમ અને એનો ટેસ્ટ મેક્સિકન માં કરવાનું મન થયું અને મેં મેક્સિકન ઉત્તપમ બનાવ્યા છે. Jyoti Shah -
કેસર કેરી શ્રીખંડ (Kesar Keri Shrikhand Recipe In Gujarati)
સેફ્રાની ફલેવર અને કેરી ના સ્વાદ વાલા સુપર ટેસ્ટી , સ્મુધી ,ક્રીમી ડીલિશીયસ શ્રીખંડ.. બનાવાની રીત ચાલો જોઈયે Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ (11)