ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

#AT
#ChooseToCook
ઉત્તપમ એક હેલ્ધી અને લાઈટ ફૂડ હોવાથી પસંદ છે

ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

#AT
#ChooseToCook
ઉત્તપમ એક હેલ્ધી અને લાઈટ ફૂડ હોવાથી પસંદ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિ+8કલાક
4 લોકો
  1. 2 ગ્લાસચોખા
  2. 1 ગ્લાસપોહા
  3. જરૂર મુજબ છાશ
  4. જરૂર મુજબ મીઠું
  5. શેકવા માટે તેલ
  6. 1 ચમચીજીરૂ
  7. 1 કપડુંગળી સમારેલી

રાંધવાની સૂચનાઓ

15મિ+8કલાક
  1. 1

    સૌપ્રથમ ચોખાને પાણીમાં પલાળી અને પોહા ને છાશમાં પલાળવા બે કલાક બાદ બંનેને લઈ ક્રશ કરી લેવું બેટર તૈયાર કરી લેવું

  2. 2

    હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને જીરું ઉમેરી બરાબર ફેટી લેવું અને પાંચ છ કલાક સુધી આથો આવવા માટે રાખી દેવું

  3. 3

    હવે લોઢી ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે એક કડશી બેટર લોઢી પર મૂકી ફેલાવી દેવું અને તેના પર ડુંગળી સ્પ્રેડ કરવી સાઈડમાં તેલ મૂકી બ્રાઉન રંગનું શેકી લેવું ઉત્તપમ પલટાવી નીચે પણ ગોલ્ડન રંગનું શેકી લેવું

  4. 4

    તો તૈયાર છે ઉત્તપમ ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

ટિપ્પણીઓ

Similar Recipes