મકાઈ પૌવા નો ચેવડો (Makai Pauva Chevdo Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મકાઈ પૌવા
  2. 1 નાની વાટકીશીંગદાણા
  3. 1ચમચો કાજુ ના ટુકડા
  4. 1ચમચો કિશમિશ
  5. 10-12મીઠા લીમડા ના પાન
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીદળેલી ખાંડ
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી મકાઈ પૌવા તળવા. ત્યારબાદ શીંગદાણા, કાજુ ના ફાડા, કિશમિશ અને લીમડા ના પાન તળી લેવા.

  2. 2

    તળેલી બધી વસ્તુ એક બાઉલ માં લઈ તેમાં મીઠું, મરચું, દળેલી ખાંડ નાખી મિક્સ કરવું.

  3. 3

    તૈયાર છે મકાઈ પૌવા નો ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes