ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામટીંડોળા(સમારેલા)
  2. 1/2 કપબટાકા (બાફેલા)
  3. 1/2 કપટામેટાં (સમારેલાં)
  4. 2-3 ચમચીતેલ
  5. 4-5પાન લીમડો
  6. 1 નંગતીખું લીલું મરચું (સમારેલું)
  7. ચપટીહીંગ
  8. 1/4 ચમચીહળદર
  9. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીધાણાજીરું
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેન માં તેલ ગરમ કરી હીંગ અને લીમડો ઉમેરી ટીંડોળા સાંતળો.ટામેટા,મરચાં ઉમેરો.બાદ પેન પર થાળી માં પાણી લઈ ઢાંકી ધીમાં તાપે ચડવાં દો..

  2. 2

    હલાવતાં રહો..મીઠું,બટાકા અને મસાલા કરી કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes