રવા કોકોનટ સ્વીટ ઘુઘરા (Rava Coconut Sweet Ghughra Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia
#DTR (ટ્રેડીશનલ રેસિપીઝ)

શેર કરો

ઘટકો

1 કલાક
5 સવિઁગ
  1. સ્ટફિંગ તૈયાર કરવા માટે
  2. 1 ચમચીઘી
  3. 1 નાની વાટકીરવો
  4. 1/2 વાટકીડ્રાયફ્રુટસ કટ કરેલ (બદામ કાજુ કીસમીસ પિસ્તા
  5. ચપટીકેસર
  6. ચપટીજાયફળ
  7. થોડી ઇલાયચી પાઉડર
  8. 3/4 કપબુરુ ખાંડ
  9. 1/2 કપડ્રાય કોકોનટ
  10. લોટ બાંધવા માટે
  11. 1.5 કપમેંદો
  12. 1/2 કપઘી (મોણ માટે)
  13. 1 કપનવશેકુ દૂધ /1ચમચી ખાંડ
  14. ફયાઇ માટે
  15. ઘી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ નોનસ્ટિક પેન મા ઘી નાખી રવા ને સ્લો ફલેમ પર લાઇટ પીંક કલર નો શેકી લો તેને બરાબર ઠંડુ થવા દો

  2. 2

    હવે તેમા બધા ડ્રાયફ્રુટસ ઇલાયચી જાયફળ કેસર કોકોનટ નાખી બરાબર મીક્ષ કરી બુરુ ખાંડ નાખી સટફીગ તૈયાર કરો ટેસ્ટ કરી લો સ્વીટ તમારા ટેસ્ટ અનુસાર નાખી

  3. 3

    હવે એક બાઉલ મા લોટ લઇ તેમા ઘી નાખી હાથ ની મદદ થી બરાબર મીક્ષ કરો મુઠી વળે એટલુ ત્યાર બાદ તેનો દૂધ થી રોટલી કરતા થોડો કણક તૈયાર કરો તેને થોડી વાર ભીના કપડા મા ઢાંકી ને રેસ્ટ આપો

  4. 4

    હવે એક નાની પૂરી વણી લો બહુ જાડી નથી કરવા ની તેને હાથ મા લઇ મિડલ મા સ્ટફિંગ બરાબર ભરી કોનર પર પાણી લગાવી ટાઇટ બંધ કરો જેથી તળતી વખતે છુટુ ના પડે હવે તેની આ રીતે કાંગરી વાળતા જવી લગભગ 10 પીસ તૈયાર કરી લો

  5. 5

    ત્યાર બાદ તેને સ્લો તાપે લાઈટ ગોલ્ડન કલર ના તળો આ રીતે થોડા થોડા ભરતા જવુ નૂર ફયાઇ કરતા જવુ તેને ઠંડા થવા દો

  6. 6

    તો તૈયાર છે ટેડીશનલ રીતે બનતા રવા કોકોનટ ઘુઘરા

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes