સંદેશ (Sandesh Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 વાટકો દળેલી ખાંડ
  2. 1/2 ચમચી એલચીનો પાઉડર
  3. ૫-૬ કાજુ બદામ ની કતરણ
  4. ૨૫૦ ગ્રામ પનીર
  5. જરૂર મુજબ કેસર વાળું દુધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં પનીર નાખો પછી તેને લોટની જેમ લગભગ ૪-૫ મિનિટ માટે મુલાયમ થાય ત્યાં સુધી મસળો.

  2. 2

    તેમાં ખાંડ અને એલચીનો પાઉડર નાખો.તેને બરાબર મિક્ષ કરવા માટે ફરીથી લગભગ ૩-૪ મિનિટ માટે મસળો.

  3. 3

    એક કડાઈ માં મિશ્રણને નાખો. પછી તેને ધીમી આંચ પર સતત હલાવીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય.

  4. 4

    ગેસ બંધ કરો અને તેને થોડીવાર માટે ઠંડુ થવા દો. જ્યારે તે હલ્કું ગરમ હોય, ત્યારે તેને મુલાયમ થાય ત્યાં સુધી બરાબર મસળી લો.પછી ગોળ અથવા પૈડાં નો આકાર આપો.

  5. 5

    પછી સર્વીગ પ્લેટ મા લઇ ને ઉપર બદામ ની કતરણ અને કેસર વાળું દુધ ના ટીપા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes