ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ચાર લોકો
  1. 200 ગ્રામતરવાના સાબુદાણા
  2. 250 ગ્રામઆલુનો ખમણ
  3. નાની વાટકીકિસમિસ
  4. 4 ડાળખીલીમડો
  5. 1 નાની વાટકી શીંગદાણા
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 4 ટેબલ સ્પૂન મોટાખાંડ દળેલી
  8. 3 ચમચાલાલ મરચાંની પાઉડર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    તરવાના સાબુદાણા માટે કડાઈમાં તેલ લઈ ગરમ થાય ત્યારબાદ થોડાક થોડાક સાબુદાણા એમાં નાખી ડીપ ફ્રાય કરી લેવું

  2. 2

    આલુ નો ખમણ બી મીડીયમ ફ્લેમ માં ડીપ ફ્રાય કરી લેવું

  3. 3

    શીંગદાણા અને કિસમિસ પણ કરી લેવું

  4. 4

    લીમડો કરી લેવું એમાં બાકી મસાલો મિક્સ કરી તૈયાર થઈ ગયું આ ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

Similar Recipes