લસણીયા ખાટા ઢોકળા (Lasaniya Khata Dhokla Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

લસણીયા ખાટા ઢોકળા (Lasaniya Khata Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઢોકળાનો લોટ
  2. 2 વાટકીખાટી છાશ
  3. 1વાટકો નવશેકુ ગરમ પાણી
  4. 1/2 ચમચી થી સહેજ ઓછો
  5. ખાવાનો સોડા
  6. 2 ચમચીમીઠું
  7. 1/4 ચમચી હળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 2 ચમચીસમારેલી કોથમીર
  10. 1 કપહૂંફાળું પાણી
  11. 1 ચમચીસૂકી મેથી
  12. 1 ચમચી ચણાની દાળ
  13. 1/2 ચમચી હીંગ
  14. લસણીયા માટે 5 કળી ફોલેલુ લસણ
  15. 1/2 ચમચી મીઠું
  16. 1/2 ચમચી ધાણાજીરુ
  17. 1 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળાનો લોટમાં છાશ અને પાણી ઉમેરી ને ચાર કલાક માટે આથો
    લાવવા મૂકો. આથો આવી જાય પછી તેમાં નવશેકુ ગરમ પાણીમા ખાવાના
    સોડા ઉમેરો અને એક પાવળુ તેલ,હીંગ ઉમેરો ને બરાબર મીક્ષ કરો.

  2. 2

    બેટરમા મેથી, ચણાની દાળ ઉમેરો અને ઢોકળીયામા વરાળે બાફી લો. તેમાં પીસેલુ લસણ ઉમેરો.

  3. 3

    ફોલેલુ લસણ પાચ કળી,મીઠું, લાલ મરચુ,ધાણાજીરુ ઉમેરો ને વાટી લો.ગરમાગરમ ઢોકળા સાથે સીંગતેલ, લસણીયો મસાલો ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes