તવા ભાખરી (Tawa Bhakri Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
#CWT
તવા ભાખરી બનાવી સાથે બટાકા ડુંગળી ટામેટા નું શાક .
મજ્જા આવી ગઈ .
તવા ભાખરી (Tawa Bhakri Recipe In Gujarati)
#CWT
તવા ભાખરી બનાવી સાથે બટાકા ડુંગળી ટામેટા નું શાક .
મજ્જા આવી ગઈ .
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મોણ મીઠું નાખી,થોડું થોડું પાણી નાખી એકદમ કઠણ કણક બાંધવી,થોડો rest આપવો,ત્યારબાદ મોટા લૂઆ કરી લેવા.
- 2
હવે ભાખરી વણી,ગોબા પાડી ભાખરી ને તવા પર દબાવી દબાવી ને શેકી લેવી પછી એના પર ઘી ચોપડી લેવું.
આમ બધી ભાખરી તૈયાર કરી લેવી. - 3
- 4
શાક માટે...
બટાકા ડુંગળી અને ટામેટા ને કાપી મરચું પણ સાથે સમારી લીધું.
પેન માં તેલ લઇ રઈ મેથી જીરું હિંગ હળદર નાખી શાક વઘારવું,ત્યારબાદ મીઠું મરચું હળદર ધાણાજીરું અને પાણી નાખી ઢાંકી ને ૧૦ મિનિટ ચડવા દેવું.. - 5
- 6
હવે તવા ભાખરી અને શાક તૈયાર છે
ડિશ માં પીરસી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWTબાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે.. Sangita Vyas -
સોફ્ટ ભાખરી (Soft Bhakri Recipe In Gujarati)
#CWTચરોતર પ્રદેશના માં ભાખરી એટલે તેલ મૂકી ને શેકેલા મોળા થેપલા..ઘણી જગ્યાએ જાડી કડક બિસ્કીટ જેવી બનાવેએને ભાખરી કહે..અમારી ભાખરી એટલે પોચી સોફ્ટ તેલ માં શેકેલી.. Sangita Vyas -
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
બિસ્કીટ એવી વસ્તુ છે જે નાના બાળકોને ખૂબ ભાવે છેએ બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતુંત્યારે આપણે આ રીતે જો બિસ્કીટ ભાખરી બનાવી આપીએ તો બાળકો બિસ્કીટ ની જેમ ગમે તેટલી વધારે ખાય તો પણ તેમને નુકસાન કરતું નથીઅને આ બિસ્કીટ ભાખરી નાના ઓની સાથે મોટાઓને પણ ખૂબ જ ભાવે છેબિસ્કીટ ભાખરી તમે મસાલા વગર અને મસાલાવાળી બંને બનાવી શકો છો મે અહી મસાલાવાળી ભાખરી બનાવી છેઆવી ભાખરી બનાસકાંઠા વિસ્તારમાં વધુ ખાવા મળતી હોય છેહું જ્યારે હોસ્ટેલ લાઈફ માં હતી ત્યારે બનાસકાંઠામાં મે સૌપ્રથમ આવી ભાખરી ખાધી હતીપરંતુ કોઈ દિવસ બનાવવાનો ટ્રાય કર્યો નથીઆજે પ્રથમ વખત મસાલાવાળી બનાવી છે જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
જાડા લોટ ની ભાખરી
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સાંજ નું વાળું ખીચડી શાક અને ભાખરી હોય છે.આ સાદું અને સુપાચ્ય તેમજ પોષ્ટિક વાળું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારક છે. Varsha Dave -
કાઠીયાવાડી ભાખરી(bhakhri recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોરલોટ#જુલાઈપોસ્ટ૭ભાખરી તો બધા બનાવતા હશે,પણ કાઠીયાવાડી ભાખરી ની તો વાત જ અલગ છે.શુધ્ધ, સાત્વિક ને પૌષ્ટિક. આમ તો ગરમ ગરમ કાઠીયાવાડી ભાખરી સાથે કોઈ વસ્તુ ની જરૂર ન પડે પણ તમે ભાખરી સાથે શાક,ગોળ,ચા,અથાણું ગમે એની સાથે લઈ શકો છો. Nayna J. Prajapati -
વેજીટેબલ તવા મુઠિયા (Vegetable Tawa Muthia Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ તવા મુઠિયા Ketki Dave -
-
તીખા ચોપડા
મસાલા નાખીને બનાવેલા આ ચોપડા ચા સાથે કે રસાવાળા બટાકા ના શાક સાથે સરસ લાગે છે..ડિનર માં કે નાસ્તા માં ખાઈ શકાય છે. Sangita Vyas -
મેથીના તવા મુઠિયા (Fenugreek Leaves Tawa Muthia Recipe In Gujarati)
#MBR1#CWT#cookpadindia#cookpadgujaratiમેથીના તવા મુઠિયા Ketki Dave -
શેકેલી ભાખરી (Roasted Bhakhri Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશેકેલી ભાખરી Ketki Dave -
પોશો બટાકા નું શાક અને રોટલી
દિવાળી ના દિવસો માં ફૂલ ફિસ્ટ સાથે હેવી ખાધું છે એટલે આજે એકદમ સાદુ લંચ છે..પોષો બટાકા નું શાક અને તાવડી ની ફુલકા રોટલી.. Sangita Vyas -
ભાખરી પિઝા (bhakri pizza recipe in Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નું ન્યુવર્ઝન એટલે ભાખરી પિઝા. હેલ્ધી અને ડીલીસીયસ.પચવામાં પણ સરળ એવા ભાખરી પિઝા છોકરાઓને ખૂબ જ ભાવે. અને સાથે છોકરાઓને ટિફિનમાં પણ આપી શકાય. Hetal Vithlani -
ખોબા મસાલા ભાખરી (Khoba Masala Bhakhri Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ ભાખરી ખાવાની મજા આવે. તો આજે મેં નાસ્તામાં ખોબા મસાલા ભાખરી બનાવી. મીઠું દૂધ અને ગોળ કેરી ના અથાણા સાથે બહુ જ સરસ લાગે. Sonal Modha -
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
ફુલાવર નું શાક (Flower Shak Recipe In Gujarati)
આજે કોઈ પણ મેળવણ વગર એકલું ફુલાવર નું શાકબનાવ્યું .રોટલી સાથે મજ્જા આવી ગઈ . Sangita Vyas -
કાઠિયાવાડી થાળી, શાક -ભાખરી
#ટ્રેડિશનલહવે ઉનાળો શરૂ થતાં જ શાકભાજી માં સાંજે શું બનાવવું એની સમસ્યા શરૂ થઈ જાય એટલે.ઘરમા હોય એ દાળ નો ઉપયોગ કરી મેં આજે દાળ નું શાક સાથે ભાખરી અને છાશ સાથે ડુંગળી અને મરચા ..બસ મજા આવી જાય.. Sunita Vaghela -
તીખી બિસ્કિટ ભાખરી (Tikhi Biscuit Bhakhri Recipe In Gujarati)
સવાાના નાસ્તામાં ચા સાથે ભાખરી રાતના ડિનરમાં દૂધ સાથે ભાખરી ખાય શકાય છે . તીખી ભાખરી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
ભાખરી સાથે દૂધ
#હેલ્થીઆ હરિફાઈ માં હેલ્થ માટે બેસ્ટ રેસિપી મુકવાની છે. ઼઼તો મારી રેસિપી છે માટી ની તાવડી માં બનેલી ભાખરી સાથે દૂધ.. વર્ષો થી આપણા વડીલો રાત્રે વાળું માં લેતા.. અને એકદમ નિરોગી રહેતા.. Sunita Vaghela -
-
આચારી પરાઠા (Achari Paratha Recipe In Gujarati)
#LBનાના મોટા બંને ના લંચ બોક્સ માં મૂકી શકશો.. આચારી પરાઠા અને કેરી નું શાકમીડિયમ ટેસ્ટ વાળુ અને વેરાયટી છે એટલે બાળકો અને મોટાઓ બંને ને મજ્જા આવી જશે..ઝટપટ પણ બની જશે.. Sangita Vyas -
તવા ફુલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#નાન & રોટી રેસીપી ચેલેન્જ#NRCઘંઉના લોટની તવા ફુલકા રોટી બધા માટે ગુણકારી છે. ખાસ માંદગી પછી, વડીલોને કે બાળકો ને પચવા માં સરળ રહે છે. આપણા ગુજરાતી ઘરોમાં તો લગભગ બપોરનાં ભોજનમાં અવશ્ય હોય. સાથે ગાળ-ભાત-શાક તો ખરા જ. Dr. Pushpa Dixit -
-
-
મલ્ટી ગ્રેઈન ગાર્લિક મસાલા ભાખરી (Multi Grain Garlic Masala Bhakhri Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મલ્ટી ગ્રેઈન Garlic મસાલા ભાખરીરાતના ડીનર માં જમવાનું થોડું લાઈટ અને પૌષ્ટિક હોય તો વધારે સારું. તો આજે મેં ડીનર મા ભાખરી બનાવી. Sonal Modha -
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : મસાલા ક્રિસ્પી ભાખરીસાંજ ના dinner મા જો ભાખરી મલી જાય સાથે દૂધ અને અથાણું એટલે મજા પડી જાય. Sonal Modha -
પીઝા બિસ્કીટ ભાખરી (Pizza Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2 પીઝા નામ સાંભળતા જ બાળકો ના મોઢા મા પાણી આવી જાય.તો મે આજે પીઝા ના ટેસ્ટ ની ભાખરી બનાવી છે .જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ભાખરી ને પીઝા ના રોટલા ની જેમ ઉપયોગ કરી શકાય છે.આ ભાખરી ઉપર પીઝા સોસ,વેજીટેબલ,ચીઝ ,ઓલિવ,જેલેપીનો આ બધું જે ભાવતું હોય તે પ્રમાણે યુઝ કરી ને હોમ મેડ પીઝા બાળકો ને આપી શકાય છે.આ ભાખરી ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Vora -
-
-
-
ઘઉં બાજરા ના લોટની ભાખરી (Wheat Bajra Flour Bhakri Recipe In Gujarati)
ઘઉં-બાજરાના લોટની ભાખરી મારા દાદી બનાવતા હતા. શિયાળામાં આ ભાખરી ખાવાની મજા આવે છે. એમાંય સાથે કાઠિયાવાડી શાક હોય તો એની મજા કંઈક ઓર જ હોય છે. Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16599344
ટિપ્પણીઓ (9)