રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એવોકાડોના બે ભાગ કરી વચ્ચે નો ઠળિયો કાઢી અંદરનો માવો એક બાઉલમાં કાઢી તેની સ્મુધ પેસ્ટ બનાવી લો. તેમજ પાલકને ઉકળતા પાણીમાં હાઈ ફ્લેમ પાંચ મિનિટ બ્રાન્ચ કરી ચારણીમાં કાઢી ઉપર તરત જ ઠંડુ પાણી નાખી ઠરે પછી મિક્સરમાં ક્રશ કરી પાલક પ્યુરી બનાવી લો.(પાલકને બ્લાંચ કરવાથી સ્વાદ,રંગ, સુગંધ જળવાઈ રહે છે)
- 2
હવે એક બાઉલમાં એવોકાડો પેસ્ટ, પાલક પેસ્ટ મીઠું, મરી પાઉડર, ઓરેગાનો નાંખી ચમચાથી હલાવી સ્મુધ પેસ્ટ તૈયાર કરી લો.
- 3
કથરોટમાં ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, લાલ મરચું, હળદર અને તેલનું મોણ નાંખી સારી રીતે મિક્સ કરી પાણીથી લોટ બાંધી લો. લોટને 15 મિનીટ ઢાંકીને રેસ્ટ આપો ત્યારબાદ તેલ હાથમાં લઇ સારી રીતે લોટને મસળી પછી થેપલા વણવા અને ગેસ ઉપર Medium flame લોઢીમાં બટર અથવા તેલ લઇ થેપલા ચોડવી લો.
- 4
હવે એક પ્લેટમાં થેપલા રાખવા. તેની ઉપર એવોકાડોની તૈયાર કરેલ પેસ્ટ લગાવવી, તેની ઉપર બેલ પેપર ગોઠવવા અને ઉપર ચીઝ ખમણવું તૈયાર છે... બાળકોને પ્રિય અને પોષ્ટિક એવોકાડો થેપલા. ખરેખર yummy બન્યા છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
એવોકાડો પરાઠા (Avocado Paratha Recipe In Gujarati)
#AM4વિવિધ પ્રકારના વિટામીન્સ અને ખનીજોથી ભરપૂર એવા ઉચ્ચ કેલરી યુક્ત ફળ આવોકાડોમાં વધારે દ્રાવ્ય ફાઇબર અને એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ આવોકાડો શ્રેષ્ઠ છે . આજના એકદમ હેલ્થી અને ટેસ્ટી એવોકાડો પરાઠા સૌ મિત્રોને અચૂક પસંદ આવશે જ!!! Ranjan Kacha -
રાજગરા નાં લોટ નાં ફરાળી થેપલા (Rajgira Flour Farali Thepla Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાઆજે દેવ ઉઠી અગિયારસ અને તુલસી વિવાહ માટે રાજગરાના લોટ ના થેપલા બનાવ્યા. તેને બટાકા ની સૂકી ભાજી અને રાજગરા નાં શીરા સાથે સર્વ કર્યા છે. Dr. Pushpa Dixit -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી મા એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે તેમજ ફાયબર પણ છે અને ફેટ ઓછું છે . બાળકોને ના ભાવતી આવી પોષ્ટિક દૂધીને છીણીને થેપલા કે ઠોકળામા નાખીને બાળકોને આપીશું તો ચોક્કસ ખાશે જ... Ranjan Kacha -
મેથી અને કોથમીર ના થેપલા (Methi Kothmir Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
થેપલા સાથે થેપલા વ્રેપ (Thepla with thepla wrap recipe in Gujarati)
#GA4#week20#thepla થેપલા ગુજરાતીઓની ફેવરીટ આઇટમ છે. આજકાલ વ્રેપ ટ્રેન્ડીંગ છે. તો થેપલા વ્રેપ બનાવ્યું. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sonal Suva -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.#GA4#Week20#Thepla Rajni Sanghavi -
મેથી પાલક અને મિક્સ લોટ ના થેપલા (Methi Palak Mix Flour Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#CWT#કુક વીથ તવા#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
થેપલા (Thepla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી થેપલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ થેપલા ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ થેપલા ચા, કોફી અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week20 Nayana Pandya -
પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaપાલક ના થેપલા બનાવવા મા સરળ છે અને ટેસ્ટી પણ..છોકરા ઓ અને વૃદ્ધો માટે બહુ સારા છે જે પાલક નો ખાતા હોય તો થેપલા મા નાખી ને બનાવવા થી એ લોકો ને ભાવશે.Komal Pandya
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CWT થેપલા નું નામ આવે એટલું ગુજરાતી લોકો નું ફેવરીટ ડિનર મા ચા...દૂધ...દહીં ને થેપલા Harsha Gohil -
-
-
-
પાલક કોર્ન ચીઝ પરાઠા (Palak Corn Cheese Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
સાદા થેપલા ઈન્સ્ટન્ટ રેસિપી (Sada Thepla Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT Sneha Patel -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
પાલકના થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#LB#cookpadgujaratiલંચબોક્શ માં આપવા માટે થેપલા બનાવ્યા છે ઝડપથી બની જાય છે, સ્વાદિષ્ટ પણ લાગે છે અને પાલક હોવાથી હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
-
-
-
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાલક થેપલા વેજમેયો રોલ (Palak Thepla Veg mayo Roll Recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા નામ પડે તો બાળકો ને બહુ એક્સાઈટમેન્ટ ના થાય પણ એમાં અલગ વેરીએશન આપી નવા નામ સાથે પ્રેઝન્ટ કરીએ તો મજાથી ખાશે. મેં પણ પાલક નાં થેપલા માં મેયોનીઝ અને વેજીસ નો રોલ બનાવ્યા છે. ઉપર થી ચીઝ આવે એટલે ભાઈ ભાઈ 😃😁 Bansi Thaker -
થેપલા પીઝા (Thepla Pizza Recipe In Gujarati)
મેં મેથીના થેપલામાં થોડું નવું વેરીએશન કરીને આ થેપલા પીઝા બનાવ્યા ડુંગળી ટામેટા કેપ્સિકમ અને ચીઝ નો ઉપયોગ થી આ પીઝા બનાવ્યાછે ખૂબ જ ટેસ્ટી બન્યા#cookpadindia# cookpadgujarati Amita Soni
More Recipes
ટિપ્પણીઓ (8)