એવોકાડો પરાઠા (Avocado Paratha Recipe In Gujarati)

વિવિધ પ્રકારના વિટામીન્સ અને ખનીજોથી ભરપૂર એવા ઉચ્ચ કેલરી યુક્ત ફળ આવોકાડોમાં વધારે દ્રાવ્ય ફાઇબર અને એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ આવોકાડો શ્રેષ્ઠ છે . આજના એકદમ હેલ્થી અને ટેસ્ટી એવોકાડો પરાઠા સૌ મિત્રોને અચૂક પસંદ આવશે જ!!!
એવોકાડો પરાઠા (Avocado Paratha Recipe In Gujarati)
વિવિધ પ્રકારના વિટામીન્સ અને ખનીજોથી ભરપૂર એવા ઉચ્ચ કેલરી યુક્ત ફળ આવોકાડોમાં વધારે દ્રાવ્ય ફાઇબર અને એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ આવોકાડો શ્રેષ્ઠ છે . આજના એકદમ હેલ્થી અને ટેસ્ટી એવોકાડો પરાઠા સૌ મિત્રોને અચૂક પસંદ આવશે જ!!!
રાંધવાની સૂચનાઓ
- 1
મિત્રો સૌપ્રથમ આવોકાડો પરાઠા માટેની બધી જ સામગ્રી એકત્રિત કરવી.
ઃ આવોકાડોના બે ભાગ કરી વચ્ચે નો ઠળિયો કાઢી અંદરનો માવો એક બાઉલમાં કાઢી તેની સ્મુધ પેસ્ટ બનાવવી.
ઃ પાલકને ઉકળતા પાણીમાં હાઈ ફ્લેમ પાંચ મિનિટ બ્રાન્ચ કરી ચારણીમાં કાઢવી ઉપર તરત જ ઠંડુ પાણી નાખી ઠરે પછી મિક્સરમાં ક્રશ કરી પાલક પ્યુરી રેડી કરવી (બ્લાંચીંગથી સ્વાદ,રંગ, સુગંધ જળવાઈ રહે છે)
ઃ એક બાઉલમાં આવોકાડો પેસ્ટ, પાલક પેસ્ટ મીઠું, મરી પાઉડર, ઓરેગાનો નાંખી ચમચાથી હલાવી એવોકાડો સ્મુધ પેસ્ટ તૈયાર કરવી. - 2
કોથમીર, ફુદીનો, મરચાં ને ઠંડા પાણીમાં દસ મિનિટ રાખવા બાદ સુધારવા.જેથી ચટણીનો ગ્રીન કલર જળવાઈ રહે. હવે મિક્સર જારમાં બધી જ સામગ્રી સાથે મીઠું,જીરુ, લીંબુ રસ, બરફ ક્યુબ નાંખી પીસવી આ ગ્રીન ચટણી તૈયાર કરવી.
- 3
કથરોટમાં ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, જીરૂ અને તેલનું મોણ નાંખી સારી રીતે મિક્સ કરવું.પછી હુફાળા પાણીથી લોટ બાંધવો. 15 મિનીટ ઢાંકીને રેસ્ટ આપવો ત્યારબાદ તેલ હાથમાં લઇ સારી રીતે લોટને મસળવો પછી પરાઠા વણવા અને ગેસ ઉપર Medium flame લોઢીમાં બટર અથવા તેલ લઇ પરાઠા ચોડવવા.
- 4
હવે એક પ્લેટમાં પરાઠા રાખવા તેની ઉપર સૌ પ્રથમ ગ્રીન ચટણી લગાવવી, તેની ઉપર આવોકાડોની તૈયાર કરેલ પેસ્ટ લગાવવી, તેની ઉપર બેલ પેપર, ટામેટા ગોઠવવા અને ઉપર ચીઝ ખમણવું તૈયાર છે... બાળકોને પ્રિય પોષ્ટિક એવોકાડો પરાઠા ખરેખર yummy બન્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અવાકાડો ઉપમા (Avacado Upma Recipe In Gujarati)
#EB#Week11ફેમિલી મેમ્બર્સ બધા foodies છે. કંઈ ને કંઈ નવું ખાવાનું શોખ બધા ને. દરરોજ નવુ શું બનાવવું??? આજે વિચાર આવ્યો કે...ઉચ્ચ કેલરીયુક્ત અવાકાડો ખૂબ જ ન્યુટ્રીશિયન ફળ છે. આવા હેલ્ધી અવાકાડોનું સલાડ બનાવીએ છીએ તેમજ ઉપમા પણ બને જ છે તો...આજે બંનેના કોમ્બિનેશનથી નવી ફ્યુજન ડીશ બનાવી. ખરેખર yummy બની!!!મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
એવોકાડો મસ્તાની (Avocado Mastani Recipe In Gujarati)
#EB#week11#cookpadgujarati#cookpadindia#RC4એવોકાડો નું સેવન તમને કેન્સરની સમસ્યામાં, વજન ઘટાડવામાં, હદયરોગ ની બીમારીમાં, ડાયાબિટીસમાં તથા વા જેવા અનેક રોગોને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ ફળની અંદર વિટામિન ડી, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન કે, વિટામીન બી ૬, વિટામીન બી 12, થાઇમીન અને નિયાસિન જેવા ખનીજ તત્વો પણ હોય છે. એવોકાડો ની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર પણ હોય છે. જે ખુબ ફાયદા કારક હોઈ છે. અહીં મેં એવોકડો માંથી જેમ મેંગો મસ્તાની બને છે તે રીતે મસ્તાની બનાવી છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
કાચા કેળા-પૌવા સ્ટફ્ડ પરાઠા (Raw banana-poha stuffed paratha rec
#PR#post4#cookpad_guj#cookpadindia#jain #paryushanજૈન વાનગી બનાવા માં બટેટા ની બદલે કાચા કેળા નો ઉપયોગ થાય છે તે આપણે સૌ જાણીએ જ છીએ. કાચા કેળા માંથી ચિપ્સ, વેફર્સ થી માંડી ને શાક, કોફતા, કરી તો બને જ છે, તો વળી વિવિધ ફરસાણ જેવા ક કટલેસ, ટીક્કી, કેળા વડા વગેરે પણ બને છે. કાચા કેળા સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ લાભદાયી છે જ.આજે કાચા કેળા ના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. Deepa Rupani -
પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati)
#AM4#cookpadindiaઆ પનીર પરાઠા માં ચીઝ, બટર અને પનીર બધા નો ઉપયોગ કરેલો છે તો આ બાળકો ને ખુબજ ભાવશે.આ નાસ્તા માં પણ એટલાજ મસ્ત લાગે છે. Kiran Jataniya -
એવોકાડો મસ્તાની (Avocado Mastani Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiએવોકાડો ની વાત કરીએ તો તે ફળ ની ગણતરી વિશ્વમાં ઉત્તમ ફળો ની અંદર કરવામાં આવે છે જે ખૂબ જ સારા ગુણો થી ભરપુર છેએવોકાડોનો સ્વાદ થોડો માખણ જેવો હોય છે અને તેને લોકો butter fruit તરીકે પણ ઓળખે છે.વિટામીન એ અને ઇ, ફાઇબર અને મિનરલ્સના ગુણોથી ભરપુર એવોકાડોનુ સેવન સ્કીનની સાથે સાથે આરોગ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. તેના સેવનથી મેદસ્વીતા ઘટે છે અને સાથે સાથે તે શુગર કન્ટ્રોલમાં પણ મદદ કરે છે.એવોકાડોમાં પ્રોટીનની ભરપુર માત્રા હોય છે, તેનાથી હાડકા મજબુત થાય છે અને હાર્ટ પ્રોબલેમ દુર થાય છે. તેથી રોજ એક એવોકાડો જરુર ખાવ.તેમાં રહેલુ ફાઇબર પેટને સાફ કરે છે. તેથી કબજિયાત, અપચો અને એસિડીટીની સમસ્યા દુર થાય છે.પાચનક્રિયા યોગ્ય રહે છે. રોજ એવોકાડોના સેવનથી કેન્સરનો ખતરો પણ સાવ ઓછો રહે છે. તે શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે.જો તમે નિયમિતપણે તમારા રોજિંદા જીવનના કસરત અને હેલ્થી ભોજન સાથે તમે એવોકાડો નું પણ સેવન કરો છો તો તે એવોકાડો તમને વજન ઓછું કરવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. Neelam Patel -
ગ્વાકામોલ (મેક્સિકન એવોકાડો ડીપ)
#નોનઇન્ડિયનગ્વાકામોલ એવોકાડો ડીપ મૂળ મેક્સિકન વાનગી છે. આ ડીપ તમે કોર્ન ચિપ્સ, ટાકોઝ, નાચોઝ, એન્ચીલાડા, બૃશેટા, બ્રેડ ટોસ્ટ, વગેરે સાથે સર્વ કરી શકો છો. એવોકાડો ને ચકાસવું ખુબ સહેલું છે. એવોકાડો નું પડ ડાર્ક ગ્રીન થી બ્રાઉન રંગ નું હોવું જોઈએ અને એકદમ પોચું અથવા એકદમ કડક પણ નઈ. આ ડીપ નો કુક રેસીપી છે. Roshni Bhavesh Swami -
એવોકાડો ની ચટણી (Avocado ni Chutney recipe in Gujarati)
#માઇઇબુકએવોકાડો એ ખૂબ જ નુટ્રિશિયસ ફળ છે. ડીપસ, સ્વીટ ડિશ કે સલાડ આ બધું બનાવી શકાય છે એવોકાડો માંથી. એને માખણ ફળ પણ કહેવાય છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
ગોળ ની ચા (Jaggery Tea Recipe In Gujarati)
#MBR9#Week9#Cookpadgujarati ખાસ કરીને શિયાળામાં ગોળ ની ચા નો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે. ગોળ માં વિટામિન, આર્યન, કેલ્શિયમ અને એન્ટી વાઈરલ ગુણો હોય છે. ગોળ ની ચા નું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ થાય છે. Bhavna Desai -
મેયો સલાડ (Mayo Salad Recipe In Gujarati)
મેયો સલાડ એક ટ્રેડિશનલ ડીશ છે . ખૂબ જ સરળ અને ખાવામાં સ્વાદિષ્ટ તેમજ જમ્યા પહેલા કોઈપણ મેઇન મેનું સાથે સર્વ કરી શકાય.#RC2 Ranjan Kacha -
-
મસાલા લચ્છા પરાઠા (Masala Laccha Paratha recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ2આ એક એવા મસાલેદાર પરાઠા છે જે નાસ્તા તરીકે અને ભોજન બંને માં ચાલે છે. વળી મસાલેદાર હોવાથી શાક વિના પણ ભાવે છે. Deepa Rupani -
રીચ ડ્રાયફ્રુટ્સ - ડેટસ્ ચોકો કુકીઝ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, શિયાળામાં આપણે સૌ હેલ્ધી ફૂડ નો આગ્રહ રાખતા હોય, માટે મેં અહીં ઘઉં ના લોટ માંથી સ્વીટ પરાઠા બનાવ્યા છે જેમાં મિક્સ ડ્રાયફ્રુટ્સ, લોહતત્વ થી ભરપૂર એવા અંજીર અને ખજૂર તેમજ ચોકલેટ ફલેવર ઉમેરી ને ન્યુટ્રીશીયન થી ભરપૂર , બઘાં ના મોંમાં પાણી આવી જાય અને બાળકો ને પણ લંચબોકસ માં મુકી શકાય એવાં આ પરાઠા ને મેં કૂકીઝ સેઈપ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફ્રેશ મોસંબી નું જ્યુસ (Fresh Sweet Lime Juice Recipe In Gujarati)
#MW1ફ્રેશ મોસંબી નું જ્યુસ એ વિટામિન સી થી ભરપૂર છે.વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નું મુખ્ય ઘટક છે. હાલ માં ચાલી રહેલી પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી થશે.આપણાં રોજીંદા રસોડામાં રહેલાં ઘટકો ઉમેરી હેલ્ધી જયુસ બનાવ્યું છે જે શરીર માટે ફાયદાકારક રહેશે. Bhavna Desai -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in Gujarati)
#WPR#MBR6#week6#cookpad_gujarati#cookpadindiaપાલક પનીર સબ્જી એ બહુ પ્રચલિત પંજાબી શાક છે જે લગભગ બધાને પસંદ હોય છે અને ઘરે ઘરે બનતું હોય છે. ખાસ કરી ને શિયાળામાં જ્યારે પાલક બહુ સરસ આવતી હોય ત્યારે તો અવારનવાર બને.આજે આ બન્ને ઘટકો, પાલક અને પનીર થી મેં સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. મેં પાલક ની પ્યુરી બનાવા ને બદલે પાલક ને ઝીણી સમારી ને લોટ માં ઉમેરી છે. Deepa Rupani -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી મા એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે તેમજ ફાયબર પણ છે અને ફેટ ઓછું છે . બાળકોને ના ભાવતી આવી પોષ્ટિક દૂધીને છીણીને થેપલા કે ઠોકળામા નાખીને બાળકોને આપીશું તો ચોક્કસ ખાશે જ... Ranjan Kacha -
ઓનીયન લચ્છા પરાઠા
#goldenapron2#week4#panjab#પરાઠા/થેપલાંઆ પરાઠામા ડુંગળી હોવાથી સાદા પરાઠા થી ટેસ્ટમાં થોડા અલગ લાગે છે. Kala Ramoliya -
-
-
મલ્ટી ગ્રેન મોરીંગા લિવસ્ પરાઠા (Multi Grain Moringa Leaves Paratha Recipe In Gujarati)
#AM4#immunity#cookpadindia#cookpad_gujમોરીંગા ઓલિફેરા એ બહુ જલ્દી થી ઊગતું વૃક્ષ છે જે સામાન્ય અને મોટા ભાગે સરગવાના વૃક્ષ તરીકે ઓળખાય છે. સરગવાના મહત્તમ ભાગ ની પેદાશ ભારત માં થાય છે. સરગવાના વૃક્ષ ના ફળ એટલે કે સરગવાની શીંગ, તેના પાંદડા,તેના ફૂલ, તેના મૂળ બધા જ ભાગ ખાવા ના ઉપયોગ માં લઇ શકાય છે. વડી તેના બીજ થી તેલ પણ બને છે. અને આ બધા નો ખાવા ની સાથે ઔષધીય ઉપયોગ પણ થાય છે. અને આ વૃક્ષ ના એક એક ભાગ ની ખાસ લાભ છે.સરગવાના પાન માં નારંગી કરતા 7 ગણા પ્રમાણ માં વિટામિન સી, કેળા કરતા 15 ગણું પોટેશિયમ અને પાલક કરતા 3 ગણું લોહતત્વ હોય છે. આ સિવાય તેમાં પ્રોટીન, કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ પણ સારી માત્રા માં હોય છે. આ બધા પોષકતત્વો ને લીધે તેની ગણના એક સુપર ફૂડ માં કરી શકાય. ભરપૂર માત્રા માં રહેલું વિટામિન સી , આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માં મદદરૂપ થાય છેઆજે સરગવાના પાન ના ઉપયોગ સાથે વિવિધ લોટ ના ઉપયોગ સાથે પરાઠા બનાવ્યા છે જે સ્વાસ્થ્યપ્રદ છે. Deepa Rupani -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ#post2આલૂ પરાઠા થી આપણે કોઈ અજાણ્યા નથી. ભારત ના ઉત્તરીય રાજ્યો અને ખાસ કરી ને પંજાબ માં બહુ પ્રચલિત એવા આલૂ પરાઠા, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત ના અમુક વિસ્તાર માં પણ પ્રચલિત છે જ.બહુ સરળતાથી બની જતા આ પરાઠા ની રેસિપિ માં પણ ખાસ નવીનતા નથી તેમ છતાં જ્યારે ઉત્તર ભારતના ભોજન ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય? પંજાબ માં તો આલૂ પરાઠા બહુ જ ખવાય ,ખાસ કરીને સવાર ના નાસ્તામાં.. આપણે પંજાબ ને આલૂ પરાઠા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકીએ😊.આલૂ પરાઠા, દહીં, અથાણાં અને માખણ સાથે બહુ જ સરસ લાગે છે પણ ઘણા લોકોને તે કોથમીર ની ચટણી, ટોમેટો કેચપ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3કાજુની મૂળ ઉત્પતિ બ્રાઝીલ દેશમાં થઇ. કાજુ મા વિટામિન A- B-K તેમજ વિટામિન E ની માત્રા વધારે છે સાથે સાથે ફાઇબર, આયર્ન, કેલ્શિયમ,મેગ્નિશિયમ પણ જોવા મળે છે. કાજુ મા પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી પાચન શક્તિ વધારે છે. આવા વિટામીન અને મિનરલ્સથી ભરપૂર કાજુ મસાલા નો સ્વાદ સૌને પસંદ આવશે જ... Ranjan Kacha -
પનીર પરાઠા (Paneer Paratha recipe in gujarati)
પનીર પરાઠા ખુબ જ સરળતાથી બની જાય એવા ટેસ્ટી પરાઠા છે. સરળતાથી મળી જાય એવી સામગ્રી લીધી છે. Shreya Jaimin Desai -
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#AM4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8હેલ્ધી નાસ્તા માટે નો શ્રેષ્ઠ વિકલ્પ એટલે બધાની ફેવરિટ તેમજ વિટામિન મિનરલ અને ફાઈબરથી ભરપૂર ફુલ વેજીસ સાથેની ઓઇલ લેસ કોર્ન ભેળ.., જે મેં આજે બનાવી.... એકદમ મસ્ત બની!!! Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ (18)