વડા પરાઠા (Vada Paratha Recipe In Gujarati)

આ રેસિપી ત્યારે બનવવાની વધારે શક્ય બને જ્યારે આપણે બટાકા વડા કે વડાપાઉં ક બહાર થી લાવેલ વડાપાઉં ના વડા વધ્યા હોય અથવા મેથી ગોટા માં પણ આ રેસિપી બનાવી શકાય આમ કરવાથી ગોટા કે વડા પણ ઉપયોગમાં લેવાય જાય અનેં નવી રેસિપી થાય
વડા પરાઠા (Vada Paratha Recipe In Gujarati)
આ રેસિપી ત્યારે બનવવાની વધારે શક્ય બને જ્યારે આપણે બટાકા વડા કે વડાપાઉં ક બહાર થી લાવેલ વડાપાઉં ના વડા વધ્યા હોય અથવા મેથી ગોટા માં પણ આ રેસિપી બનાવી શકાય આમ કરવાથી ગોટા કે વડા પણ ઉપયોગમાં લેવાય જાય અનેં નવી રેસિપી થાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંના લોટ માં જીરું અને. મીઠું નાખી લોટ બાંધવો
- 2
લોટ ના રોટલી થી થોડા મક્તા લુઆ કરી તેની પૂરી જેવડી રોટલી વણવી પછી તેમાં વડુ મૂકવું અને ચમચીથી દબાવી આખી રોટલી પર ફેલાવવુ જેથી રોટલી વણવા વખતે ફાટે નઈ
- 3
વાળું મુકાયા બાદ રોટલી ને બધીબાજુથી હાથ થી એવી રીતે વાળવી કે તે ફરીએક લુઓ બની જાય
- 4
પછી રોટલી ને હળવેક થી વણતી જવી ફાટે નઇ એવી રીતે.....
- 5
પછી વણેલા પરાઠા ને લોઢી પર શેકવા મુકવા એક ભાગ શેકાય એટલે પરાઠા ઉથલાવી દેવા અને તે ભાગ પર તેલ લગાવવું
- 6
એવીરીતે બીજી બાજુ પણ તેલ લગાવવું અને એવી રીતે બધા પરાઠા શેકી લેવા
- 7
આ પરાઠા ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના વડા આમ તો કોમન છે પણ થયું કે મારી રીત શેર કરું અને ચા સાથે આનંદ માણું.. Sangita Vyas -
બટાકા વડા (Bataka vada recipe in gujarati)
#GA4#Week4#gujaratiબટાકા વડા એ ગુજરાતીઓ નું ફેવરિટ ફરસાણ છે અને મારુ પણ. Unnati Desai -
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
કસૂરી મેથી રોટી (Kasoori Methi Roti Recipe In Gujarati)
#GA4 #Week25# rotiમેથી નો ટેસ્ટ રોટી માં બહુ જ મસ્ત લાગે અને રોજ કરતા કંઇક અલગ પણ Smruti Shah -
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WDCવડાપાઉં એ મહારાષ્ટ્રની વાનગી છે.. બટેટાવડા અને વડાપાઉં , પાઉની વચ્ચે લાલ ચટણી અને આચાર મસાલો નાખી સર્વ કરાય છે. Stuti Vaishnav -
સુરતી બટાકા વડા(Surti bataka vada Recipe in Gujarati)
#GA4#week12#Besan ખરેખર ગુજરાતી બટાકા વડા એકલા જ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ છે અને તમારે તેની સાથે કોઈ બીજી વસ્તુની જરૂર નહીં પડે. ગુજરાતી ભજીયા ખૂબ જ લોકપ્રિય ફાસ્ટ ફૂડ છે અને લોકોને વિવિધ પ્રકારના ભજીયા જેવા છે કે બટાકા વડા, મેથી ના ગોટા, મિર્ચી વડા (ભરેલા માર્ચા), દાળ વડા, લસાણીયા બટાકા, વગેરે ખાવાનો ખુબ જ શોખ હોય છે..તો આપને સુરતી બટાકા વડા ની રેસિપી જોયસુ... Twinkal Kalpesh Kabrawala -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે. Kunti Naik -
મેથી ના ભજીયા ને બટાકા વડા
#RB16#week16#મેથી ના ભજીયા ને બટાકા વડાઆ સીઝન માં અમારા ફેમિલી માં ખાસ ફ્રેવરીત છે તો બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
બાજરી મેથી ના વડા (Bajri Methi Vada Recipe in Gujarati)
#GA4#week19ટીપવા ને કે વણીયા વગર બાજરી મેથી ના વડા. Vaidehi J Shah -
આલુ પૂદીના પરાઠા (aloo pudina paratha recipe in gujarati)
આલુ પરોઠા તો લગભગ બધાને જ પસંદ હોય છે પરંતુ અહીં બટાકા, ડુંગળી, મેથી,ફૂદીનો નાખી સ્વાદિષ્ટ પંજાબી રીતે પરાઠા બનાવેલ છે. આલુ પરાઠા સ્વાદ માં તો ખૂબજ સરસ લાગે છે પરંતુ ઘણા લોકો ને બટાકા ખાવાથી એસિડિટી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફો અનુભવાય છે તો સાથે આદુ,લીંબુ,ફૂદીનો અને મેથી નાખી બનાવવાથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.#નોથૅ Dolly Porecha -
દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
#EB#week12#CookpadGujarati આ દેસાઈ વડા ને "ખાટા વડા" કે "જુવાર ના વડા" ના નામે પણ ઓળખવામાં આવે છે. આ મારા ફેવરીટ વડા છે. આ વડા હું સાતમ પર પણ બનાવું છું. આ વડા સાઉથ ગુજરાત ના અનાવીલ બ્રાહમણ ની ટ્રેડિશનલ લોકપ્રિય ડીશ છે. આ વડા તેઓ કોઈપણ શુભ પ્રસંગે ખાસ બનાવતા હોય છે, જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે... આ વડા ખાસ દેસાઈ જ્ઞાતિ માં ખુબ જ પ્રખ્યાત છે ને તેમની આ ટ્રેડિશનલ વાનગી છે...તેથી જ આ વડાનું નામ " દેસાઈ વડા" પડ્યું છે...આ વડા બહારથી એકદમ ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ બને છે ..આ વડા ને ઠંડા અને ગરમ ગરમ ખાવાની મજા માણી શકાય છે. આ વડા બે દિવસ સુધી બહાર એમ જ સ્ટોર કરી સકાય છે. Daxa Parmar -
મેથી ના ગોટા અને બટાટાવડા (Methi Gota and Bataka Vada Recipe In Gujarati)
શિયાળાની કડકડતી ઠંડી મા ગરમા ગરમ ભજીયા અને બટાકા વડા મલી જાયતો મજા આવી જાય સાથે લીલી સ્પાઇસી ચટણી અને સોસ... Krupa -
અડદ પાપડ સ્ટફ પરાઠા (Urad Papad Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week23#પાપડઆ પરોઠા જ્યારે ઘરે કોઈ શાક ના હોય કે કઠોળ ખાવાની ઈચ્છા ના થતી હોય ને તો આ બનાવી ને ખાવાની બૌ માજા પડે છે ટેમટિંગ લાગે છે. Deepika Yash Antani -
સ્ટફ્ડ હરિયાળી પરાઠા (Stuffed Hariyali Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadguj#Cookpadindia#paratha#Healthyrecipeસ્ટફ્ડ હરિયાળી પરાઠા મોર્નિંગ બ્રેક ફાસ્ટ માટે પરફેક્ટ છે.પાલક ,ફુદીના અને લીલા ધાણા add કરવાથી આ પરાઠા flavourful, અને બાળકો ને ગમતું ચીઝ અને પનીર add કરવાથી બાળકો ને ટિફિન box માં પણ આપો તો આ એક healthy option છે. પાલક ની કોઈ પણ ડીશ ઘી માં બનવાથી એનો taste ખૂબ સરસ આવે છે.Friends આ રેસિપી ઘરે try કરજો.આભાર સહુ નો Mitixa Modi -
સાબુદાણા ના વડા(sabudana na vada in Gujarati recipe)
હેલ્લો બધા ને જય શ્રી કૃષ્ણ આજે અગિયારસ છે તો સાબુદાણા ના વડા એન્ડ લિલી ચટણી બાનાયી આ મારી mummy પાસે થી શીખી છું Chaitali Vishal Jani -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16સાતમ આઠમે તો આવા વડા અને ઢેબરા બનાવતા જ હોય છીએ, ઠંડુ ખાવાનું હોય એટલે આગલે દિવસે બધું બનાવી દેતા હોય છે..આજે હું વડા બનાવાની છું એ બહુજ easy સ્ટેપ્સ માં છે..તમે પણ ટ્રાય કરજો.. Sangita Vyas -
-
મેથી ગાર્લિક પરાઠા(Methi garlic paratha recipe in gujarati)
#GA4#Week2#Fenugreekમેથી ગાર્લિક પરાઠા ઝડપ થી બની શકે એવી રેસિપી છે. આ પરાઠા સવારે ચા સાથે માણી શકાય અથવા લંચ કે ડિનર માં કોઈ શાક સાથે પણ સરસ લાગશે. મેથી પસંદ ના હોય તો આવી રીતે ઉપયોગ કરી ને આપી શકાય. જેથી મેથી માં રહેલ પોષક તત્વો મળી શકે. Shraddha Patel -
બટાકા વડા સ્ટફ ઈડલી (batata vada stuffed idli in gujarati)
#મોમબટાકા વડા સ્ટફ ઈડલી મને ખૂબ ભાવે છે. Ami Desai -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
વડા(Vada Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Post7એકાદશી કે એકવાર માં આપણે બટાકા ની આઈટમ ખાતા હોઈએ છીએ. પણ હું બનાવું છું Instant ફરાળી વડા.જે ક્રીસ્પી અને સ્વાદિષ્ટ હોય છે. Bansi Thaker -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadગુજરાતીઓનો માનીતો નાસ્તો એટલે બટાકા વડા, કોઈ પણ ફંક્શન હોય તેમાં ગરમાગરમ બટાકા વડા તો ચાલે જ. અને મોટા ભાગની મીઠાઈ સાથે ફરસાણ તરીકે બટાકા વડા મેચ થાય જ.!!! Neeru Thakkar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
મગ ના વડા (Mug Na Vada Recipe In Gujarati)
#રાંધણ છટૃ અને સાતમ રેસિપી#સાતમમગ ના વડા એ અમારા જૈન લોકો માં બનતી ખુબ પ્રખ્યાત વાનગી છે. લગ્ન પ્રસંગે ખાસ બંને છે. આ વડા ૬-૭ દિવસ સુધી ચાલે છે. આ રેસિપી તમે શીતળા સાતમ માટે બનાવી શકો છો. Charmi Shah -
ઓઇલ ફી વડા પાઉં (Oil Free Vada Pav Recipe In Gujarati)
#AsahiKaseiIndia આજે મેં આ કોન્ટેસ્ટ માટે વડાપાવ નું ખૂબ જ હેલ્થ વર્જન કરેલ છે તેમાં મે વડા તળેલા ની બદલે સ્ટિમ કરેલ છે જેનો સ્વાદ માં એવો કોઈ ફેર નથી લાગતો પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે.... Bansi Kotecha -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
રોટલી ખાવા થી પેટ ભરાય એ વાત એકદમ સાચી છે .રોટલી માં B1, B2 ,B3, B6, B9 વગેરે ખનીજ તત્વો હોય છે .આ સિવાય રોટલી માં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા શરીર ની ઉર્જા ને બનાવી રાખે છે અને સ્વસ્થ રાખે છે .ઘઉં ની રોટલી ખાવા થી લોહી ની ઉણપ પૂરી થાય છે કારણકે ઘઉં માં આયર્ન હોય છે .#AM4 Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ