શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાટકીબાજરા નો લોટ
  2. ૧/૨ નાની ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કથરોટ માં લોટ લઈ તેમાં મીઠું નાખી હલાવી લ્યો. હવે જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધવો અને હથેળી ની મદદ થી મસળવો.તેનો લુવો કરી રોટલો ધડી લેવો તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રોટલો નાખો ઉપર ના ભાગ માં પાણી લગાવી થોડી વારે પલટાવી લ્યો.

  2. 2
  3. 3

    બીજી બાજુ પલટાવી લ્યો.રોટલો ઉપસે એટલે ઉતારી લ્યો અને ઘી ચોપડી લ્યો ગોળ સાથે સરસ લાગે છે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes