ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવા ને છાસ માં પલાળી જરૂર મુજબ પાણી નાખી હલાવી બે કલાક પલાળી રાખો પછી તેમાં જરૂર મુજબ મીઠું અને સોડા નાખી ખીરું હલાવી લ્યો.ડુંગળી ટામેટાં અને મરચું તૈયાર કરી લ્યો.
- 2
- 3
તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે સેજ તેલ લગાવી ખીરું પાથરો ઉપર ડુંગળી,ટામેટાં,મરચું સ્પ્રિકલ કરી ઉપર ચાટ મસાલો સ્પ્રીકલકરી ફરતે તેલ મૂકી મીડીયમ તાપે થવા દયો.સેજ બ્રાઉન થાય એટલે ઉલટાવી લ્યો.બંને બાજુ થઈ જાય એટલે ઉતારી લ્યો.ચટણી સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા ઓનીઅન ઉત્તપમ (Tawa Onion Uttapam Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT Sneha Patel -
-
-
-
-
વેજ ઉત્તપમ (Veg Uttapam Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાઉત્તાપમ બધા નાં ફેવરીટ.. સૂજી નાં ઉત્તાપમ ડિનરમાં બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
મિક્સ વેજ ઉત્તપમ
#CWT#MBR1#Cookpad_gujઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી અને સોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મિક્સ વેજ ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
વેજીટેબલ રાઈસ તવા ઉત્તપમ (Vegetable Rice Tava Uttapam Recipe In Gujarati)
#CWT#Cook With Tava Recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaતવાનો ઉપયોગ કરીને વિવિધ સ્વાદિષ્ટ હેલ્ધી વાનગી બનાવવામાં આવે છે તેમાં ખાસ કરીને તવા ઢેબરા તવા પરોઠા તવા ઢોસા તવા પુલાવ તવા રૂમાલી રોટી બનાવવામાં આવે છે તેમાં મેં આજે સ્વાદિષ્ટ અને આરોગ્ય વર્ધક હેલ્ધી રાઈસ તવા ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ramaben Joshi -
-
-
-
-
-
-
વેજ. મીની ઉત્તપમ (Veg. Mini Uttapam Recipe In Gujarati)
#ST#south Indian treatટીફીન બોક્સ માટે, સવારનાં બ્રેક ફાસ્ટ માટે કે સાંજના લાઈટ ડિનર માટેની પરફેક્ટ રેસીપી છે. સાથે નારિયલ ચટણી અને સાંભર સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16612892
ટિપ્પણીઓ