રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં પાણી અને ચણા નો લોટ નાંખી કઢી નું બેટર તૈયાર કરો. લીલી ડુંગળી, ધાણા ભાજી, લીલું મરચું, આદુ સુધારી લો.
- 2
હવે કડાઇ માં તેલ અને ઘી મૂકો ગરમ થાય એટલે રાઈ અને મેથી ના દાણાં નાંખી હીંગ મૂકી સાંતળો,તમાલપત્રા, સૂકું મરચું નાંખો. પછી લીલું લસણ, લીલી ડુંગળી, લીલું મરચું સાંતળો પછી કઢી વઘારો પછી તેમાં હળદર, મીઠું, લાલ મરચું પાઉડર નાંખી ઉકળવા દો. પાંચ મિનિટ માં કઢી બની જશે.
- 3
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ કાઠીયાવાડી કઢી ને મીઠા લીમડા ના પાન પીરસો અને જમો.
દ્વારા લખાયેલ
Similar Recipes
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#Cookpadindia#Cookpadgujaratiશીયાળામાં ગરમાગરમ કાઠીયાવાડી કઢી ને ખીચડી, બાજરીના રોટલા, રીંગણા નો ઓળો, છાશ પાપડ, મરચું નું અથાણું અને લીલી ડુંગળી સાથે ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
કઢી(kadhi Recipe in Gujarati)
લીલી ડુંગળી અને લીલા લસણ ની કઢી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે#GA4#લીલીડુંગળી#week11 Krishna Joshi -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
મેથી વાળી કાઠીયાવાડી કઢી (Methi Vali Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadgujarati#cookpadindia#Week 2 Bharati Lakhataria -
કાઠીયાવાડી મસાલા કઢી (Kathiyawadi Masala Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ROK Sneha Patel -
સેવ વાળી કઢી (Sev Kadhi Recipe In Gujarati)
#FFC1#WEEK1#POST2 મારા મમ્મી ના હાથ ની બનાવેલ સેવ વાળી કઢી નાનપણ માં ખૂબ ભાવતી, આ કઢી હોય તો પછી શાક, દાળ, ભાત ની જરૂર ન પડે. ગરમાગરમ લસણ વાળી સેવ કઢી ખૂબ સરસ લાગે. 😋સેવ વાળી કઢી (વિસરાયેલી વાનગી) Bhavnaben Adhiya -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
કાઠીયાવાડી ભાણું
#ડીનરઆજે મે બનાવ્યું છે એકદમ ટ્રેડિશનલ કાઠીયાવાડી ભાણું..જે કાઠિયાવાડ માં પ્રખ્યાત.એમાં બાજરાનો રોટલો,મિક્સ દાળ,કેરી નું કાચું,ગોળ,મરચું,અથાણું,પાપડ,ડુંગળી અને ઉનાળા નું અમૃત છાશ... Anjana Sheladiya -
લીલી ડુંગળીની કઢી (Green Onion kadhi Recipe in Gujarati)
#GA4#week11#post1#green_onion#લીલી_ડુંગળીની_કઢી (Green Onion Curry Recipe in Gujarati) કઢી તો આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. પરંતુ આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે. આ કઢી માં મે લીલોતરી પાન ની ભાજી નો જ ઉપયોગ કર્યો છે. આ કઢી માં મેં લીલું લસણ ને મેથી ની ભાજી પણ ઉમેરી ને એક હેલ્થી કઢી બનાવી છે...જે ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે...😋 Daxa Parmar -
-
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઢી તો સૌ ગુજરાતીઓની પ્રિય છે પણ એમાંય શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે લીલા લસણની કઢીની મજા કાંઈ ઓર જ છે. કઢી બની ગયા પછી થોડાક ઘીમાં લીલું લસણ સાંતળીને નાખવાથી લીલા લસણનો લીલો રંગ અકબંધ રહે છે. Neeru Thakkar -
-
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya -
લીલી હળદરનું શાક (Lili Haldar Sabji recipe in Gujarati)
#GA4#week11 હું બેસીકલી મેહસાણા જિલ્લાથી છું. તો ત્યાનુ ટ્રેડીશનલ ફુડ મારુ ફેવરીટ છે. શિયાળો શરુ થાય એટલે અવનવા શાક બને. હળદર એક નેચરલ એન્ટીબાયોટીક છે. સાથે લીલું લસણ, લીલી ડુંગળી, આદુ, મરચા, ટામેટા અને ઘીમાં બનતું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી, જુવાર +બાજરીનો રોટલો, મકાઇનો રોટલો, ડુંગળી, પાપડ (છાશ પણ) Sonal Suva -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1#Week 1#DAL/ KADHIકાઠીયાવાડી કઢી બનાવવી એક કળા છે.. ખાટી મીઠી કઢી ખીચડી, મસાલા ખીચડી તથા રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Bhoomi Gohil -
લીલો ઓળો (Green Oro Recipe in Gujarati)
અહીંયા મેં લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા વાપરી અને ગ્રીન ઓળો બનાવ્યો છે. આમાં લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
#AM1#Dalkadhireceip આજે મેં ડપકા કઢી બનાવી તો ઘર માં બધા ને ખૂબ ભાવી, શાક ની પણ જરૂર ન પડી, તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
લીલાં મરચાં ની કઢી(lila marcha ni kadhi in Gujarati)
#goldanapron3#week24લીલાં મરચાં ની કઢી એકદમ તીખી તમતમતી અને ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#MBR5#Week5Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે લીલુ લસણ ભરપૂર મળે ત્યારે લીલા લસણ નો ઉપયોગ કરી લેવો જોઈએ કારણ કે સ્વાસ્થ્યવર્ધક છે. લીલા લસણની કઢી એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ લીલું લસણ એ ઘીમાં સાંતળીને નાખવાથી તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
-
કાઠીયાવાડી ડુંગળીયું (Kathiyawadi Dungariyu Recipe In Gujarati)
#TT1કાઠીયાવાડી ડુંગળી એ કાઠિયાવાડની ઓથેન્ટિક રેસીપી છે ડુંગળી નું શાક શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે સિમ્પલ ડુંગળીનું શાક કરતા આ કાઠીયાવાડી ડુંગળીયુ શાક ટેસ્ટમાં ખુબ જ જોરદાર લાગે છે sonal hitesh panchal -
લીલી ડુંગળી લીલા લસણની કઢી (Spring Onion Green Garlic Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi Recipe#MBR2#Week2કઢી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. કઢી માં અલગ અલગ જાતના શાક એડ કરીને કઢી બનાવવામાં આવે છે. શિયાળાની સીઝન આવે ત્યારે બાજરીના રોટલા સાથે કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાજરીના રોટલા સાથે રીંગણ ની કઢી અને લીલા લસણ ડુંગળી ની કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં લીલા લસણ લીલી ડુંગળી ની કઢી બનાવી છે તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
કાઠીયાવાડી ભાણું
#મૈનકોર્સ#એનિવર્સરી#week3કોઈ પણ ડીશ જમીએ પણ કાઠીયાવાડી ભોજન જેવું ભોજન... શું કહેવું... આ ડીશ ખાસ કરીને શિયાળા ની ઋતુમાં બને છે કેમકે ઓળો બનાવવા માટે મોટા રીંગણ અને લીલી ડુંગળી તેમજ લીલું લસણ શિયાળાની રુતુ માં મળી જાય છે.... Hiral Pandya Shukla -
લીલી ડુંગળી-મેથી ભાજી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeશિયાળા માં લીલા શાક ભાજી ભરપૂર માત્રા માં અને સરસ મળે છે ત્યારે તેનો ભોજન માં મહત્તમ ઉપયોગ થાય એ જોવાનું કામ ગૃહિણી નું હોય છે.આજે લીલી ડુંગળી અને મેથી ભાજી ની કઢી બનાવી છે જે બીજી બધી કઢી કરતા થોડી જાડી હોય છે. બાજરી ના રોટલા સાથે બહુ સરસ લાગે છે. Deepa Rupani -
મિક્ષ વેજિટેબલ કઢી(mix vegetable kadhi recipe in gujarati)
#ફટાફટ વરસાદી વાતાવરણ થોડીક ઠંડક હોય અને એમાં જો ગરમા ગરમ કઢી અને બાજરી નો રોટલો હોય તો આપડી માતૃભાષા માં કઈએ તો ટેસડો પડી જાય. Anupa Thakkar -
શાહી કાઠીયાવાડી કઢી (Shahi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
શાહી કાઠીયાવાડી કઢી(ધાબો દઈ ને)#AM1 Sangita kumbhani -
-
લીલી ડુંગળીની કઢી(Lili dungli ni kadhi recipe in Gujarati)
#GA4#Week11#SpringOnionઆમ તો આપને રેગ્યુલર કઢી બનાવતા જ હોય છે પણ કોઈ વાર થોડા વેરિએશન પણ સરસ લાગે છે. તો આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે.સાથે બનાવી લો બાજરી ના રોટલા, જામફળ ની ચટણી ,લીલા મરચા એટલે કાઠ્યાવાડી ઝાયકો પડી જાય. Vijyeta Gohil -
લીલી ડુંગળી સુકી ડુંગળી ની મસાલા કઢી (Lili Dungri Suki Dungri Masala Kadhi Recipe In Gujarati)
#ROKશિયાળામાં લીલી ડુંગળી ને ન્યાય આપી ને બનાવેલ છે. HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615049
ટિપ્પણીઓ (2)