વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#MBR1
#LCM1
#cookpadindia
#cookpadgujarati
વેજીટેબલ જાલફ્રેઝી
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#MBR1
#LCM1
#cookpadindia
#cookpadgujarati
વેજીટેબલ જાલફ્રેઝી
રાંધવાની સૂચનાઓ
- 1
૧તાંસળુ ગરમ થાય એટલે ઘી નાંખો... જીરુ તતડે એટલે ફાસ્ટ તાપે ડુંગળી ૩૦ સેકંડ સાંતળો... હવે આદુ, મરચા & લસણ થોડી સેકન્ડ માટે સાંતળો... હવે ટામેટા સમારેલા & પ્યુરી નાંખો.... થોડીવાર પછી માખણ નાંખો... મસાલા નાંખી ગેસ ધીમો કરો...થોડુ પાણી નાંખો... કૂક થવા દો...
- 2
ઘી છૂટે એટલે ફ્લાવર ના ટૂકડા નાંખી ૧ મિનિટ થવા દો.... હવે બાકીના શાક ફણસી ગાજર કોબી ૧/૨ મિનિટ ના અંતરે નાંખો થોડુ પાણી છાંટો... હવે ધીમા તાપે ઢાંકણ ઢાંકી થોડીવાર થવા દો
- 3
ઢાંકણ ખોલી કેપ્સિકમ, પનીર,કોથમીર, મરચા, ડુંગળી, લીલા મરચા & લીંબુનો રસ નાખી ફાસ્ટ તાપે થવા દોમીઠુ નાંખો & ચમચા વડે હલકા હાથે હલાવતા રહો & મીક્ષ કરો.... સર્વિંગ બાઉલ મા કાઢો
- 4
Similar Recipes
-
પનીર વેજીટેબલ જાલફ્રેઝી (PANEER VEGETABLE JALFREZI Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiપનીર વેજીટેબલ જાલફ્રેઝી Ketki Dave -
મીક્ષ વેજીટેબલ (Mix Vegetable Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલઆજે ૧૫ મહેમાન હતા.... તો સીઝનલ વેજીટેબલ બનાવ્યુ Ketki Dave -
વેજીટેબલ પુલાવ (VEGETABLE PULAO Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ પુલાવ Ketki Dave -
ચાઇનીઝ મીક્ષ વેજીટેબલ (Chinese Mix Vegetables Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiચાઇનીઝ મીક્ષ વેજીટેબલ Ketki Dave -
વેજીટેબલ સ્પ્રીંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadindia #Cookpadgujaratiવેજીટેબલ સ્પ્રીંગ રોલ Ketki Dave -
-
વેજીટેબલ તવા મુઠિયા (Vegetable Tawa Muthia Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ તવા મુઠિયા Ketki Dave -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiસ્વામિનારાયણ ખીચડી Ketki Dave -
-
યુનીક મીક્ષ વેજીટેબલ ઘેઘો (Unique Mix Vegetable Ghegho Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiયુનીક મીક્ષ વેજીટેબલ બેસન સબ્જી Ketki Dave -
પંચરાઉ વેજીટેબલ સબ્જી
#MBR4#cookpadindia#cookpadgujratiમીક્ષ વેજીટેબલ સબ્જીઘરમા બધા જ શાકભાજી થોડા થોડા પડ્યાં હતા.... એટલે મીક્ષ ભાજી બનાવી Ketki Dave -
-
રવા વેજીટેબલ ચમચમિયા (Semolina Vegetable Chamchamiya Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ સોજી ચમચમિયા Ketki Dave -
સ્પાઈસી ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Spicy Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiસ્પાઇસી ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
પંજાબી કઢી પાલક પકોડા (Punjabi Kadhi Palak Pakora Recipe In Gujarati)
#MBR2#ROK#cookpadindia#cookpadgujarati Ketki Dave -
વેજીટેબલ મુઠિયા (Vegetable Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ મુઠીયા Ketki Dave -
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tawa Pulao Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ તવા પુલાવ Ketki Dave -
-
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#LCM1#MBR3WEEK3જાલફ્રેઝી બનાવવાનો ટાસ્ક આવ્યો ત્યારે મને તેનું નામ સાંભળીને લાગ્યું કે આ તો ખૂબ જ અઘરી રેસીપી હશે. કેવી રીતે બનશે? પણ જ્યારે કુક પેડમાં રેસિપી જોઈ અને બનાવી ત્યારે ખબર પડી આ તો બનાવવામાં ખૂબ જ સહેલી અને ટેસ્ટમાં ખુબજ બેસ્ટ રેસીપી છે. Priti Shah -
મીક્ષ વેજ બટર મસાલા (Mix Veg Butter Masala Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ બટર મસાલા Ketki Dave -
હેલ્ધી વેજીટેબલ મુઠીયા (Healthy Vegetable Muthia Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiહેલ્ધી વેજીટેબલ મુઠીયા Ketki Dave -
શિયાળુ શાકભાજી (Winter Vegetable Recipe In Gujarati)
#MBR7#cookpadindia#cookpadgujaratiશિયાળુ શાકભાજી Ketki Dave -
મીક્ષ વેજીટેબલ મુઠિયા (Mix Vegetable Muthia Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujaratiવીંટર સ્પેશિયલ વેજીટેબલ મુઠિયા Ketki Dave -
મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
#MBR4#SPR#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલ સલાડ Ketki Dave -
વેજીટેબલ મેયોનીઝ સલાડ (Vagetable Mayonnaise Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiવેજીટેબલ મેયોનીઝ સલાડ Ketki Dave -
-
-
મંચુરિયન સોસ (Manchurian Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમનચુરિયન સૉસ Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615094
ટિપ્પણીઓ (38)