ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

#MBR2
Week 2
#ROK

શેર કરો

ઘટકો

10મિનિટ
5 વ્યકિત માટે
  1. લીટર ખાટી છાશ
  2. ૩ ચમચીચણા નો લોટ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. કળી લસણ ની પેસ્ટ
  5. ૧ ચમચી આદુ ની પેસ્ટ
  6. લવિંગ
  7. ટુકડો૧તજ નો
  8. ૪ થી ૫ દાણા મેથી
  9. મીઠા લીમડા ના પાન
  10. ૬ ચમચીગોળ (સ્વાદ અનુસાર)
  11. ૨ ચમચીતેલ
  12. કોથમીર
  13. ૧/૨ ચમચીજીરૂ
  14. ૧/૪ ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    છાશ માં ચણા નો લોટ ઉમેરી blendr ની મદદ થી મિક્સ કરો.એક તપેલી માં તેલ ગરમ કરી તેમાં જીરું લસણ ની પેસ્ટ આદુ મેથી દાણા ને લીમડો ઉમેરી. હળદર ઉમેરી ને લોટ વડી છાશ ઉમેરો..ઉપર મુજબ ના મસાલા ઉમેરો.

  2. 2

    ઉકળવા લાગે એટલે ગોળ ઉમેરી કોથમીર સમારેલી ઉમેરો..થોડી વાર ઉકળવા દો.ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

Similar Recipes