રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકરમાં બધા વેજીટેબલ સમારી લેવા. પછી પાણી ઉમેરી 2 સીટી વગાડી લો.
- 2
ત્યાર પછી હેન્ડ ગ્રાઈન્ડર થી ગ્રાઈન્ડ કરી ચારણી વડે ગાળી લો.
ગાળેલા સૂપમાં મીઠું, મરી પાઉડર અને ખાંડ ઉમેરી 2 મિનિટ ઉકાળવા દો. - 3
રેડી છે ટોમેટો સૂપ.
કોથમીર અને ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes

વેજ ટોમેટો સૂપ.(Veg Tomato Soup Recipe in Gujarati)
#SJC#Cookpadgujarati આ વેજ ટોમેટો સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા દરમ્યાન ઠંડીમાં ગરમાગરમ સૂપ મળી જાય તો મજા આવી જાય. આ પોષ્ટીક સૂપ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે.


ટોમેટો બીટ ગાજર નો સૂપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujara
#SJC#cookpadindia#cookpadgujarati


ટોમેટો સૂપ (Tomato soup Recipe In Gujarati)
#GA4#Week20


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC


ક્રીમી ટોમેટો સૂપ જૈન (Creamy Tomato Soup Jain Recipe In Gujarati)
#SJC#ક્રીમી ટોમેટો સૂપટોમેટો સૂપ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે આજે મેં ક્રીમી ટોમેટો સૂપ બનાવ્યું છે


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે.


ટોમેટો બીટરૂટ સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#SJCસૂપ/ જ્યુસ રેસીપી


ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#Week20#GA4#tomato મે ગોલ્ડન એપરન માટે બનાવ્યો ટમેટો સુપ આશા રાખું છું આપને પણ ગમશે.


બીટ ગાજર ટોમેટો સુપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
#SJC


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7#Tomatoશિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી સૂપ પણ બધા ના ઘરે બનવા માંડ્યા જ હશે. મારું તો ઓલ ટાઇમ ફેવરીટ સૂપ એટલે ટોમેટો સૂપ.જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. જેની રેસીપી મે અહી શેર કરી છે.


ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો.


ટોમેટો ગાજર સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujarati


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC


મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJC


ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20શીયાળા માં સૂપ સારો. અને એમાં ટામેટા નો સૂપ પીવાની મજા આવે. અમારે ત્યાં નાના - મોટા બધાને વધારે ટામેટા નો સૂપ ભાવે. બ્રેડ ક્રમ્સ ની જગ્યા એ ટોસ્ટ પણ લઇ શકાય. અમારે ત્યાં બધા ટોસ્ટ લે.


ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week10ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋


ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#WeeK10


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soup


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)


ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati)
#GA4#Weak20#soup


ટોમેટો સૂપ(Tomato soup)
#માઇઇબુકપોસ્ટ9


ટોમેટો વેજ. સૂપ (Tomato Veg Soup Recipe In Gujarati)


ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે.


ટામેટાં નો સૂપ(Tomato soup recipe in Gujarati)


ટામેટાં ગાજર બીટ નો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia


ટોમેટો બેઝીલ સૂપ (Tomato Basil Soup Recipe In Gujarati)
#GA4#Week7


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#Cookpadindia#Coodpadgujaratiશિયાળામાં ઠંડીમાં ખાસ દરેક વ્યક્તિ માટે કેલ્શિયમ હિમોગ્લોબિન વધારે હાડકા મજબૂત બને નવું લોહી હિમોગ્લોબીન બને અને કમર પેટની ચરબી ઓગળે તેવું વિટામીન થી ભરપૂર ટામેટાં ની સૂપ ની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16622491
ટિપ્પણીઓ (6)