એબીસી જ્યૂસ (ABC Juice Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
#SJC
#MBR3
#cookpadindia
#cookpadgujaeati
એપલ બીટ ગાજર ના જ્યૂસ ને ABC juice પણ કહે છે
એબીસી જ્યૂસ (ABC Juice Recipe In Gujarati)
#SJC
#MBR3
#cookpadindia
#cookpadgujaeati
એપલ બીટ ગાજર ના જ્યૂસ ને ABC juice પણ કહે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર,બીટ અને સફરજન ને પાણી થી ધોઈ છાલ કાઢી સમારી મિક્ષર. જાર માં લો. બીટ ને છીની થી છીણી ને મિક્ષર જાર માં લો.
- 2
હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને જ્યૂસ બનાવી લો. અને ગાળી ને તેમાં સંચળ, જલ જીરા પાઉડર અને મરી પાઉડર નાખીને હલાવી લો.છેલ્લે ટેસ્ટ પ્રમાણે લીંબૂ નો રસ ઉમેરી દો.
- 3
હવે સર્વિંગ ગ્લાસ માં લઇ સર્વ કરો. 🍎,બીટ, 🥕 થી સજાવી સર્વ કરો.
- 4
🍎 બીટ 🥕 🥤
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)
#Immunityજ્યૂસ માં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ,વિટામિન ખુબ હોય છે . ફળો ના રસ માં નેચરલ સ્વિટનેસ હોય છે. જ્યુસ પીવાથી આપણા શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે . બીટ અને ગાજર નો જ્યૂસ દરરોજ પીવો જોઇએ.આ જ્યૂસ થી તમારા હાડકાં પણ મજબૂત બને છે. Payal Sachanandani (payal's kitchen) -
ઓ બી સી જ્યૂસ (Orange Beet Carrot Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati#immunityboosterઓ બી સી જ્યૂસ..ઓરેન્જ ,બીટ અને ગાજર માં ફૂલ ઇમ્યુનીટી સોર્સ હોય છે ,એટલે કે વિટામિન્સ ,મિનરલ્સ, આયરન અને ફાઇબર નો ખજાનો . Keshma Raichura -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ટામેટા નું સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3ટામેટા, ગાજર અને બીટને બાફીને આ નેચરલ સૂપ શિયાળામાં શરીરને પોષણ અને વિટામિન સાથે હિમોગ્લોબીન વધારે છે.. Sunita Vaghela -
બીટરૂટ નો જ્યૂસ (Beetroot Juice Recipe In Gujarati)
શિયાળા ની ઋતુ માં ગણા જાક ભાજી અને ફળો આવે છે, બીટ રૂટ પણ ગણા પ્રમાણ માં આવે છે, બીટ રૂટ નો સલાડ ગણી વાર નથી ભાવતો, પણ બીજી બે ત્રણ વસ્તુ ઉમેરી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જ્યૂસ બનાવી સકાય છે. Niyati Mehta -
ગ્રીન ડીટોક્ષ જ્યૂસ (Green Detox Juice Recipe In Gujarati)
#BR#MBR5#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
બીટ જ્યૂસ (Beet Juice Recipe In Gujarati)
#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#beetjuice#juice#beetroot#drink Mamta Pandya -
ગાજર બીટ જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
આજે ગાજર બીટ જ્યુસ બન૨વ્યું. ડીટોક્શ ડ્રીંક છે. ખૂબ હેલ્ધી છે. Dr. Pushpa Dixit -
-
ડેટોક્સિફાયર જ્યુસ (Detoxifier Juice Recipe In Gujarati)
#GA4#Week5ગાજર અને બીટ માં બીટા કેરોટિન હોય છે. લીવર માટે સારું છે, આમાં વિટામીન' A' નો સમાવેશ થાય છે .ગાજર ફાઇબરથી ભરેલા હોય છે જે માત્ર સંતુલન જ નહીં શરીર ને ફાયદા કારક હોય છે. બીટમાં કે જે સ્વસ્થ યકૃત કાર્યને સહાય કરે છે.બીટૈનની હાજરીને કારણે ગાજર અને બીટ નો રસ એક મહાન ડિટોક્સિફાયર બનાવે છે.જે આંખો ની રોશની માટે, આંખો ના રોગો માટે પણ ફાયદા કારક છે. ડાયજેશન માટે હેલ્પફુલ છે.આ રસ લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે કારણ કે બીટને નાઇટ્રેટ ખોરાક માનવામાં આવે છે.#cookpadindia#cookpadgujrati#cookpad 🥕🍅 Payal Bhaliya -
એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ શિયાળામાં રોજ સવારમાં પીવાથી તમાંરાં લોહીનું પરિભ્રમણ વધે છે. અને વજન ઉતારવામાં પણ મદદરૂપ થાય છે. Manisha Desai -
એ બી સી જ્યૂસ (A B C Juice Recipe In Gujarati)
એપલ, બીટ અને કેરટ નો જ્યૂસ બનાવ્યો .સાથે 1/2 ટામેટું નાખ્યું જેથી ટેસ્ટ વધારે inhanceથશે..very healthy ,..અને શિયાળો શરૂ થઈ ગયો છેતો આવા raw veggies કે ફ્રેશ ફ્રુટ ના જ્યૂસ પીવાલાભદાયી છે. Sangita Vyas -
-
ટોમેટો ગાજર સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
બીટરૂટ જ્યુસ (Beetroot juice Recipe In Gujarati)
બીટરૂટ જ્યુસ#GA4#week5બીટ માં કેલ્શિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન વગેરે ઘણી માત્રા માં વિટામિન્સ મળે છે .બીટ ઘણું ફાયદાકારક છે .બીટ ના સેવન થી બ્લડ માં હિમોગ્લોબીન ની માત્રા માં વધારો થાય છે .બાળકો બીટ સલાડ તરીકે ખાતા નથી .બીટ નું જ્યુસ બનવી ને આપી શકાય છે Rekha Ramchandani -
મેજિક જ્યુસ (Magic Juice Recipe In Gujarati)
#supers આ જ્યુસ શક્તિ વર્ધક ,મનને પ્રફુલ્લિત કરનાર,રોગ પ્રતિકારક શક્તિ વધારનાર તેમજ સૌને પોસાય પસંદ આવે તેવો છે. Reshma Trivedi -
પાલક કોથમીર નું જ્યૂસ (Palak Kothmir Juice Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpasgujaratiઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર જ્યૂસ🥤 Keshma Raichura -
એપલ બીટ કેરટ જયુસ (Apple Beet Carrot Juice Recipe In Gujarati)
#RC3 A - એપલ, B- બીટ,C- કેરટ .આ ત્રણેય હેલ્ધી વસ્તુ માથી બનતી.....પાવરપેક્ડ,સુપર હેલ્ધી રેસીપી .આયન,વિટામિન A,વિટામિન C...ખનીજતત્વો નો ખજાનો.A B C જયુસ Rinku Patel -
બીટ હળદર આદુ નો જ્યુસ (Beetroot Turmeric Ginger Juice Recipe In Gujarati)
#SJC#MBR3#WEEK3 kruti buch -
-
એબીસી મોકટેલ (ABC Mocktail Recipe In Gujarati)
#GA4# Week 17 ABC મોકટેલ# એબીબી મોકટેલ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.કારણકે તેમાં Aએટલે એપલ સફરજન ,Bએટલે બીટ,Cએટલે કૅરટ ગાજર આ ત્રણેય વર- તું શિયાળામાં ખૂબજ સારી રીતે મળી આવે છે.હેલધી મોકટેલ બનાવી શકાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મિક્સ વેજિટેબલ જ્યૂસ (Mix Vegetable Juice Recipe In Gujarati)
#GA4 #Week5 #beetroot(બીટ) Ridhi Vasant -
એપલ બીટ કેરટ જ્યુસ (Apple Beet Carrot Juice Recipe In Gujarati)
#cookpadindia#cooksnapoftheday#happy winterA B C એપલ બીટ કેરટ જ્યુસ Noopur Alok Vaishnav -
જામફળ નું જ્યૂસ (Guava Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Jamfal Na juice Saroj Shah -
ABC juice (Apple, Beetroot, Carrot juice)
A very healthy juice🍹ABC juice helps in detoxification of your body and promotes blood purification. This also increases the production of red blood cells & increasing hemoglobin...Sonal Gaurav Suthar
-
સ્વાસ્થ્યવર્ધક જયૂસ (Healthy Juice Recipe In Gujarati)
#SJC#MBR3શિયાળા માં આપણે આપણા સ્વાસ્થ ની વધારે કાળજી રાખતા હોય છે.આ ઋતુ માં શાક અને ભાજી પુષ્કળ પ્રમાણમાં અને લીલાછમ મળતા હોય છે. તો કેમ નહી આજે એક એવા જ્યુસ ની રેસિપી જોઇએ જે આપણને તરોતાજા કરી દે.Cooksnap@cook_ 20448858 Bina Samir Telivala -
હેલ્થી જ્યુસ (Healthy Juice Recipe In Gujarati)
#SJCશિયાળા માં આ જ્યુસ મારી ઘરે દરરોજ બને છે અને હેલ્થી છે. Arpita Shah -
એ બી સી જ્યુસ (A B C Juice Recipe In Gujarati)
શિયાળો શરૂ થતાં જ હેલ્ધી ખાવા-પીવાનું શરૂ થઈ જાય.. બધા શાકભાજી અને ફ્રુટસ પણ સરસ મળે.. કસરત કે યોગા કર્યા પછી આવું હેલ્ધી ડ્રીંક કે જ્યુસ મળે તો..તો..જલસો જ પડી જાય. (apple-beet-carrot) Dr. Pushpa Dixit -
દેસી દાડમ નું જ્યૂસ (Pomegranate Juice Recipe in Gujarati)
#cookpadIndiaઅત્યારે વરસાદ ની સીઝન મા દાડમ ખૂબ સસતા ને સારા આવે છે ને આ દેસી દાડમ નો કલર બવ લાલ નઈ હોતો પણ સ્વાદ મા ખૂબ સરસ હોય છે. Shital Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16627346
ટિપ્પણીઓ (6)