ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Guja

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#ROK
#MBR1
#Week-1
ગુજરાતી ખાટી મીઠી કઢી
#Post 1

ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Guja

#ROK
#MBR1
#Week-1
ગુજરાતી ખાટી મીઠી કઢી
#Post 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
3 સર્વિંગ્સ
  1. ૧ કપદહીં /છાશ
  2. ૧ ટેબલસ્પૂનચણા નો લોટ
  3. ૩ ચમચીખાંડ
  4. ૨ ચમચીઆદુ લસણની મરચાં ની પેષ્ટ
  5. ૧ ચમચીહળદર
  6. થોડાલીમડાના પાન
  7. ૨ ચમચીઘી વઘાર માટે
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧ ચમચીરાઈ જીરૂ
  10. કોથમીર
  11. તમાલપત્ર લવિંગ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ તપેલીમાં દહીં ને છાશ વલોવી લો ત્યાર બાદ તેમાં બેસન ઉમેરી છાશ ને વલોવી લો

  2. 2

    હવે તેમાં ખાંડ હળદર મીઠું આદુ લસણની મરચાં ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી કઢી ને ઉકળવા દો

  3. 3

    કઢી ઉકળી જાય એટલે વઘારીયા ઘી ઉમેરી ઘી ગરમ થાય એટલે તેમાં રાઇ ને જીરુ નાખી થવા દો તમાલપત્ર લવિંગ લીમડાના પાન નાખી વઘાર થવા દેવા

  4. 4

    વઘાર ને કઢી માં ઉમેરી કઢી થોડીવાર ઉકળવા દો

  5. 5

    તો તૈયાર છે ગુજરાતી ખાટી મીઠી કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vyas Ekta
Vyas Ekta @cook_24794153
પર

Similar Recipes