લીલા લસણની કઢી (Lila Lasan Kadhi Recipe In Gujarati)

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#BR
#MBR5
#Week5
post ૩
લીલા લસણની કઢી

લીલા લસણની કઢી (Lila Lasan Kadhi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#BR
#MBR5
#Week5
post ૩
લીલા લસણની કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડઘો કલાક
  1. ૧ વાડકીમોડુ દહીં ને છાશ
  2. ૨ ચમચીચણા નો લોટ
  3. ૧ વાડકીસમારેલુ લીલુ લસણ
  4. ૧ ચમચીહળદર
  5. આદુ મરચાં લસણની પેસ્ટ
  6. ૩ ચમચીખાંડ
  7. ૧ ચમચીઘી
  8. ૧ ચમચીરાઈ જીરૂ
  9. કોથમીર
  10. મીઠા લીમડાના પાન
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

અડઘો કલાક
  1. 1

    સૌ પ્રથમ લીલુ લસણ ઝીણું સમારેલુ તપેલીમાં દહીં ને છાશ પાણી ચણા નો લોટ ઉમેરીને વલોવી લો તેમા આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવુ

  2. 2

    ત્યારબાદ કઢી માં ખાંડ કોથમીર નાખી લીમડાના પાન નાખી કઢી ને ઉકળવા દો

  3. 3

    કઢી ઉકળે એટલે તેમાં સમારેલુ લીલુ લસણ નાખીને બરાબર મિક્સ કરીને થોડી વાર કઢી ને ઉકળવા દો

  4. 4

    વઘારીયા ઘી ગરમ થાય એટલે તેમાં રાઇ ને જીરુ નાખી થવા દો આ વઘાર ને કઢી માં ઉમેરી બરાબર હલાવી કઢી ઉકળવા દો ગેસ બંધ કરી પાછુ ઉપર થી સમારેલુ લીલુ લસણ નાખી લો

  5. 5

    તો તૈયાર છે લીલા લસણની કઢી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vyas Ekta
Vyas Ekta @cook_24794153
પર

Similar Recipes