મુળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)

Jigna Patel @jigna15
રાંધવાની સૂચનાઓ
- 1
મુળા ને ધોઈ ને કોરા કરી લો
- 2
પછી છાલ ઉતારી ને લાંબા કટ કરી લો
- 3
તૈયાર છે ટેસ્ટી સલાડ
Similar Recipes
-
-
-
-
મુળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
ઈશ્વરે શિયાળા માટે ઘણા બધા શાકભાજી આપ્યા છે જેમાંના એક આ મૂળા છે મૂળાનું વઘારેલું તો આપણે કરતા હોઈએ છીએ પણ કાચા પણ એટલા જ સરસ લાગે છે આ સલાડ સાથે મારી બાળપણની યાદ સમાયેલી છે સ્કૂલમાંથી જ્યારે ટૂરમાં દ્વારકા ગયા હતા ત્યારે પહેલીવાર જ મેં આવું સલાડ થેપલા સાથે ખાધેલું તેનો સ્વાદ હું આજે પણ નથી ભૂલી Sonal Karia -
મુળા રીંગણા નું શાક (Mooli Ringan Shak Recipe In Gujarati)
#BR આ શાક માંથી આયરન મળે છે મુળા કિડની રોગ માં ફાયદા કારક છે. આ શાક ખાસ લોયા માં અમારે ત્યાં બધા બનાવે કાળા લોયા માં રીંગણાં સાથે મીકસ મા જે હોય તે તેમાથી આયન મળે HEMA OZA -
-
-
-
-
-
-
-
-
મુળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
: ઠંડી મા સવાર સવાર મા ગરમાગરમ પરોઢા ને મસાલા દહીં સાથે ખાવાની મજા લઈ એ... મકર સંક્રાતિ:: રેસીપી ચેલેન્જ: #MS Jayshree Soni -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં પુષ્કળ શાકભાજી આવે છે..શરીર માટે આ શાકભાજી કાચા જ ખાવા થી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે...સલાડ મારું પ્રિય છે.. એમાંય આ મારૂં સ્પેશિયલ સલાડ હું તમારા સાથે શેર કરું છું.. સલાડ સાથે વઘારેલા મમરા કે પલાળેલા પૌવા મિક્સ કરી ખાવાથી પેટ ભરાઈ જાય છે..અને વજન પણ વધતું નથી.. આમાં હું લંચ સમયે ખાવા બનાવું તો ફણગાવેલા મગ, મઠ, ચણા પણ મિક્સ કરૂં છું.. તમે તમારી મનપસંદ વેજીટેબલ લઈ શકો.. Sunita Vaghela -
-
મુળા ની ભાજી ના શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpad Gujarati#cookpad india Saroj Shah -
-
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
મુળા નાં મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
લીલી ભાજી અને મુળા ખૂબ જ ફાયદાકારક છે.. શિયાળામાં તાજા મુળા સરસ આવે છે.. મુળા થી પેટ ની ગરમી દૂર થાય છે..અને આંતરડા ની સફાઈ થાય છે.. તેમાં રેષા હોય એટલે મોટાપો ઘટે છે.. Sunita Vaghela -
-
-
કલરફુલ વેજીસ સલાડ (Colourful Veggies Salad Recipe In Gujarati)
#સલાદ#પોષ્ટિક# કલરફુલરીપ્બલિક ડે સ્પેશીયલ Saroj Shah -
મુળા નો રઘડ
# શિયાળા ને વિદાય ભોજન અમારા ઘરમાં ભાવે છે. ખાસ મુળા ની સિઝન ની રાહ જોતા હોય. સવાર ના ભોજન માં પણ મજા માણી શકો. HEMA OZA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16622729
ટિપ્પણીઓ (3)