ખાટી મીઠી કઢી

Maya Zakhariya Rachchh
Maya Zakhariya Rachchh @cook_17908469

#india
આજે હુ બનાવીશ ખાટી મીઠી કઢી

ખાટી મીઠી કઢી

#india
આજે હુ બનાવીશ ખાટી મીઠી કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
10 સર્વિંગ્સ
  1. 1ગલાશ ખાટી છાશ
  2. 1/2વાટકી ચણાનો લોટ
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. 2ચમચી ખાંડ
  5. 2નંગ સુકા મરચાં તમાલપતા તજ લવીંગ
  6. 1ચમચો દેશી ઘી
  7. 1/2રાય જીરું
  8. થોડી કોથમીર ને મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    પહેલાં એક તપેલી મા ખાટી છાશ લેવી પછી તેમાં મીઠું ખાંડ ચણાનો લોટ નાખી ને ક્રશ કરવું

  2. 2

    પછી એક તપેલી મા ઘી મુકી ગેસ ઉપર મુકી વઘાર કરવો તેમાં રાઇ જીરું મરચાં તમાલપતા તજ લવીંગ લીમડો નાખવો

  3. 3

    વઘાર થાય એટલે તેમાં તયાર કરેલી છાશ નાખવી અને થોડી વાર ઉકળ વા દો 10મીનીટ ઉકળે એટલે કઢી તયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Zakhariya Rachchh
Maya Zakhariya Rachchh @cook_17908469
પર

ટિપ્પણીઓ

Similar Recipes