વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગકુંગળી
  2. 1 નંગટામેટું
  3. 1 નંગગાજર
  4. 1/2 નંગકેપ્સિકમ
  5. 1ચમચો વટાણા
  6. 1ચમચો બટર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 50 ગ્રામપનીર
  9. ➡️સબ્જી માટે:-
  10. 1ચમચો તેલ
  11. 1 ચમચીજીરૂ
  12. 2 નંગલીલા મરચા
  13. 1નાની ડુંગળી ઝીણી સમારેલી
  14. 2 નંગટામેટા ની પ્યુરી
  15. 2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  16. 1 ચમચીલાલ મરચું
  17. 1 ચમચીધાણાજીરૂ
  18. 1/4 ચમચીહળદર
  19. 1 ચમચો કેચઅપ
  20. 1 ચમચીકસુરી મેથી
  21. 1 ચમચીગરમ મસાલો
  22. મીઠું સ્વાદ અનુસાર
  23. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા વેજીસ સમારી લેવા.વટાણા ને છોલવા.

  2. 2

    એક કડાઈ માં બટર ગરમ કરી બધા વેજીસ ને હાઈ ફલેમ પર સાંતળવા.પછી પનીર અને મીઠું નાખી સાંતળી ને ગેસ બંધ કરવો.

  3. 3

    પછી તેને એક ડીશ માં કાઢવા. તે જ કડાઈ માં તેલ ગરમ કરી જીરૂ નાખી જીરૂ તતડે પછી ડુંગળી, આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા નાખી સાંતળવું.

  4. 4

    પછી તેમાં હળદર, લાલ મરચું અને ધાણાજીરૂનાખી મિક્સ કરી ટામેટા ની પ્યુરી નાખી મિક્સ કરી કેચઅપ નાખી સાંતળવું.

  5. 5

    ત્યારબાદ કસુરી મેથી અને ગરમ મસાલો નાખી મિક્સ કરી સાંતળેલા વેજીસ અને મીઠું નાખી મિક્સ કરી 2/3 મિનિટ થવા દેવું.

  6. 6

    તૈયાર છે વેજીટેબલ જાલફ્રેઝી. કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes