ભીંડાની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)

Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 400 ગ્રામછાસ
  2. 1-2 મોટી ચમચીબેસન
  3. 1/2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 1 ચમચીખાંડ
  5. મીઠું સ્વાદમુજબ
  6. પાણી જરૂરમુજબ
  7. વઘાર માટે -
  8. 1 ચમચીઘી
  9. 1/2 ચમચીજીરું
  10. 2 નંગઆખા લાલ મરચા
  11. 1 ટુકડોતજ
  12. 3-4 નંગમરી
  13. 5-6 નંગમેથી દાણા
  14. 2-3 નંગલવિંગ
  15. 5-7પાન લીમડો
  16. થોડાલીલા ધાણા
  17. ભીંડાના વઘાર માટે -
  18. 250 ગ્રામભીંડા
  19. 1-2 ચમચીતેલ
  20. 1/2 ચમચીઅજમો
  21. 1/2 ચમચીહળદર
  22. 1 ચમચીલાલ મરચું પાઉડર
  23. સ્વાદમુજબ મીઠું
  24. 1/2 ચમચીધાણાજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

30-35 મિનિટ
  1. 1

    એક તપેલીમાં છાસ લઇ લો તેમાં બેસન અને પાણી રેડી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો હવે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી લો હવે એક વાઘરીયામાં ઘી ગરમ કરો તેમાં જીરું તજ લવિંગ મરી મેથી દાણા આખા લાલ મરચા અને લીમડો નાખી વઘારને છાસના મિશ્રણમાં રેડી દો અને હલાવી લો હવે કઢીને ગેસ પર ગરમ કરવા મુકો

  2. 2
  3. 3

    હવે તેમાં મીઠું ખાંડ અને લીલા ધાણા નાખી કઢીને ઉકળવા દો

  4. 4
  5. 5
  6. 6

    ભીંડા વાઘરવા માટે--
    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં અજમો નાખી દો અજમો થઈ જાય એટલે હળદર નાખી ભીંડાને નાખી હલાવી લો અને ભીંડાને ચડવા દો

  7. 7
  8. 8

    ભીંડા ચઢી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર નાખી થોડીવાર રહેવા દો

  9. 9
  10. 10

    હવે ભીંડામાં બનાવેલી કઢી રેડી દો અને 5મિનિટ માટે રહેવા દો
    થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઇ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896
પર
i love cookingનવું નવું બનાવી જમાડવાની મજા જ કંઈક અલગ છે
વધુ વાંચો

Similar Recipes