ભેળપૂરી (Bhel Puri Recipe In Gujarati)

Sangeeta Patel
Sangeeta Patel @cook_37517212

ભેળપૂરી (Bhel Puri Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
1 માણસ
  1. 1 કપવટાણા
  2. 1/2 ચમચીરાઈ
  3. 1/4 ચમચી હળદર
  4. ચટણી સ્વાદ મુજબ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. સેવ જરૂર મુજબ
  7. 1 કોથળીમમરા
  8. આંબલી જરૂર મુજબ
  9. ચવાણું
  10. ધાણા
  11. ટામેટા
  12. ડુંગળી
  13. ચટણી
  14. મીઠું

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક પાત્ર માં વટાણા પલાળી ને મૂકી રાખો.

  2. 2

    તે પલાળી જાય પછી તેને કુકર મા બાફવા મટે મૂકો

  3. 3

    તે બફાય જાય પછી એક કોથળી મમરા લાવો.

  4. 4

    તેને રાઈ, હળદર, ચટણી, મીઠું થી તે મમરા નો. વઘાર કરો

  5. 5

    બીજા પાત્ર માં પાણી ગરમ થઇ જાય પછી તેમાં આંબલી નાખી તેને હળવો.

  6. 6

    તે ઓગળે નહિ ત્યાં સુધી તેને ઓગાળો.

  7. 7

    વટાણા બફાય જાય પછી તેને પાણી, ચટણી, મીઠું, હળદર, થી વઘાર કરો

  8. 8

    ટામેટા, ડુંગળી, ધાણા ને સમારી લો.

  9. 9

    પછી એક થાળી માં મમરા પર ટામેટા, રગડો, ડુંગળી, ધાણા, સેવ, ચટણી અને મીઠું સ્વાાનુસાર ઉમેરો...

  10. 10

    તેને મિક્સ કરીને આ સ્વાદિસ્ટ ડીશ નો સ્વાદ લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Patel
Sangeeta Patel @cook_37517212
પર

ટિપ્પણીઓ

Similar Recipes