મગદાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

Mantu maheta @Mantu2001
મગદાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને ધોઈ અને કોટનના કપડામાં સુકવી દો પછી તેને નોનસ્ટિકમાં શેકી લો શેકેલી દાળને ઠંડી થાય પછી મિક્સરમાં ક્રશ કરી લો
- 2
નોનસ્ટીક પેનમાં ઘી મૂકી પીસેલી દાળ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો શેકાઈ જાય પછી તેમાં દૂધ નાખો ઉપરથી ખાંડ નાખી સતત હલાવતા રહો પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ અને ઇલાયચી પાઉડર નાખી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગદાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CookpadTurns6બર્થડે ની ઉજવણી માં હજુ અમે કેક કટ કરવા ને બદલે આપણી પારંપારિક સ્વીટ ઘરે જ બનાવી બધા ભેગા મળી ખાઈએ.તો આજે કુકપેડ ના ૬ઠ્ઠા વર્ષ ની ઉજવણી માટે મેંમગદાળનો શીરો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1#વિસરાતી વાનગી Smitaben R dave -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6મગની દાળનો શીરો એક એવું મિષ્ટાન્ન છે જે લગભગ બધાને જ પ્રિય હોય છે. શીરો બધાને ભાવતો હોવા છતાંય આપણે ઘરે સામાન્ય રીતે સોજી કે પછી ઘઉંના લોટનો જ શીરો બનાવી નાંખતા હોઈએ છીએ. પરંતુ મગની દાળનો શીરો બનાવવો પણ કંઈ અઘરો નથી.બહુ ઓછા સમયમાં અને ઝડપથી બની જતું આ મિષ્ટાન છે હવે તો પ્રસંગમાં પણ ગરમગરમ મગદાળ શિરો પીરસવાનો ટ્રેન્ડ વધતો જાય છે .મગદાળ શિરો બે રીતે બને છે ,,મગનીદાળનો લોટ બનાવીને અથવા દાળ પલાળીને- પીસીને ... Juliben Dave -
-
-
મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#MA મગની દાળ નો શીરો લગ્ન માં પણ જમણવાર માં પીરસવામાં આવે છે. sneha desai -
શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)
#ff1શકરીયા નો શીરો ફરાળ ખાવા માટે બેસ્ટ રેસીપી છે તેમાં ફાઈબર પણ હોય છે અને પેટ પણ સરસ ભરાઈ જાય છે ઉપવાસમાં શક્કરિયા નો શીરો ખાઈ લે તો પછી કઈ જોઈએ નહીં Kalpana Mavani -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree G Doshi -
-
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#week6 આ શિરો જોતાજ મોંમાં પાણી આવી જાય એવો બને છે.અને હેલ્થ માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
-
મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CookpadTurns6#MBR5HAPPY BIRTHDAY COOKPADઆજે મારા હસબન્ડ નો પણ બર્થડે છે.એટલે મેં એમને ખુબ જ ભાવતો મગ ની દાળ નો શીરો બનાવ્યો છે. Bina Samir Telivala -
-
-
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#RC1Yellow Colourચોમાસાં માં જોવા મળતું મેઘધનુષ અને એમાં રહેલાં સાત રંગો. કુદરત નું એક ખૂબ જ સુંદર સ્વરૂપ. મેં અહીં પીળા રંગ માટે મગની દાળ નો શિરો બનાવ્યો છે. Jyoti Joshi -
પીળી મગ ની દાળ નો શીરો (Yellow Moong Dal Sheera Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
-
-
-
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#Ma'મા' નામ સાંભળતા જ હૈયું ભરાઈ આવે.કેમકે 'માં' જેવું તો કોઈ જ ન થાય. માની વાત કરીએ તો 'માં' એટલે મમતાની મૂર્તિ, 'માં'એટલે પ્રેમનો સાગર અને 'માં' એટલે નિ:સ્વાર્થ ભરી મમતા નો વહેણ..મા પાસેથી શીખેલી વાનગી ની વાત કરીએ તો અઢળક છે પણ તેમાંથી મારી મમ્મીને ભાવતી વાનગી જે હું તેના પાસેથી શીખી છું તે છે મગની દાળનો શીરો. તેના જેટલો સરસ તો ના બને. કેમ કે 'માં' ના હાથની વાત જ કંઈક અલગ છે.પ્રોટીનયુક્ત અને હેલ્ધી મગની દાળનો શીરો... Hetal Vithlani -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week - 6 Dr. Pushpa Dixit -
-
-
મગદાળ શીરો (Moongdal Sheera Recipe In Gujarati)
#MAમારા સાસુ મા પાસેથી શીખ્યો અને મારા ઘરે બધા ને ભાવે છે. Avani Suba -
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#Week6#મગનીદાળનોશીરોમગ ની દાળ નો સ્વાદિષ્ટ શીરોલગ્ન પ્રસંગ માં ખાસ બનતો , બઘાં ને ભાવે એવો સ્વાદિષ્ટ શીરો .. Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16634118
ટિપ્પણીઓ (2)