મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

HAPPY BIRTHDAY COOKPAD
આજે મારા હસબન્ડ નો પણ બર્થડે છે.એટલે મેં એમને ખુબ જ ભાવતો મગ ની દાળ નો શીરો બનાવ્યો છે.
મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
HAPPY BIRTHDAY COOKPAD
આજે મારા હસબન્ડ નો પણ બર્થડે છે.એટલે મેં એમને ખુબ જ ભાવતો મગ ની દાળ નો શીરો બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને 2-3 વાર ચોખ્ખા પાણી માં ધોઈ અને ધોઈ ને 4-5 કલાક માટે પલાળવી. પછી પાણી નિતારી ને કાઢી લેવું અને મગ ની દાળ ને સ્ટ્રેનર માં નિતરવા દેવી જેથી પાણી બધું જ નિતરી જાય. દાળ ને મિક્સર જાર માં લઈ કરકરી વાટી લેવી અને સાઈડ પર રાખવી.
- 2
એક નોન સ્ટીક પેન માં ઘી ગરમ મુકવું. ઘી ગરમ થાય એટલે તજ નો કટકો અને તરત જ કીસમિશ નાંખી, કીસમિશ ફુલી જાય એટલે અંદર દાળ એડ કરી, ધીમા તાપે દાળ ને ખુબ જ શેક્વી.મગ ની દાળ ખુબ ઘી પિશે એટલે જોઇએ પ્રમાણે ગરમ ઘી નાંખતા જવું. 20-25 મિનીટ થશે દાળ ને શેકાતા. મગ ની દાળ શેકાઇ ને ફુલશે પણ ઘણી. ધ્યાન રહે ગેસ નો તાપ એકદમ જ ધીમો રાખવો. આ આખી પ્રોસેસ ધીરજ માંગી લે છે.
- 3
દાળ ગુલાબી થાય અને તવેથો હલકો ફરે ત્યારે અંદર ગરમ દૂધ નાખવું. પલાલેળું કેસર નાખવું. દૂધ બળે નહી ત્યાં સુધી કુક કરવું. દૂધ બળી જાય એટલે સાકર નાંખી મીકસ કરી, હલાવવું ----- સાકર નું પાણી બળી જાય અને ઘી છુટુ પડે ત્યાં સુધી. આખો ટાઈમ શિરા ને હલાવતા રહેવું નહીતો શીરો નીચે પેન માં બેસી જશે.
- 4
શિરા માં થી ઘી છુટુ પડે એટલે ઇલાયચી નો પાઉડર અને પિસ્તા ની કતરણ નાંખી, મિક્સ કરી, શિરા ને બાઊલ માં કાઢવો. લો, તૈયાર છે,મારા હસબન્ડ નો અતિપ્રિય ----- ઘી થી લથપથ, મગ ની દાળ નો શીરો જેને મેં પિસ્તા ની કતરણ અને ઇલાયચી ના પાઉડર થી ગાર્નિશ કરી, ગરમા ગરમ સર્વ કર્યો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ નો શીરો
#RB14 : મગ નો શીરોલગ્ન પ્રસંગમાં આ શીરો બનતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે .મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#SFRઆજે જન્માષ્ટમીના નિમિતે મેં સોજી નો શીરો બનાવ્યો છે. Bina Samir Telivala -
મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#MA મગની દાળ નો શીરો લગ્ન માં પણ જમણવાર માં પીરસવામાં આવે છે. sneha desai -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#Week6#મગનીદાળનોશીરોમગ ની દાળ નો સ્વાદિષ્ટ શીરોલગ્ન પ્રસંગ માં ખાસ બનતો , બઘાં ને ભાવે એવો સ્વાદિષ્ટ શીરો .. Manisha Sampat -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં sweet dish તો હોવી જ જોઈએ તો આજે મેં બટાકા નો શીરો બનાવ્યો છે. બટાકા નો શીરો ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. શીરો તો નાના મોટા બધા ને ભાવતો હોય છે. Sonal Modha -
મગદાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CookpadTurns6બર્થડે ની ઉજવણી માં હજુ અમે કેક કટ કરવા ને બદલે આપણી પારંપારિક સ્વીટ ઘરે જ બનાવી બધા ભેગા મળી ખાઈએ.તો આજે કુકપેડ ના ૬ઠ્ઠા વર્ષ ની ઉજવણી માટે મેંમગદાળનો શીરો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
મગની દાળ નો શીરો
#કૂકર#indiaરાંધણ કળા એ સતત ચાલતી શીખવાની પ્રક્રિયા છે. તમે રોજ કઈ ને કઈ નવું શીખતાં જ રહો. પરંપરાગત અને મૂળ વાનગીઓ આપણે આપણા વડીલ પાસે થી શીખતાં હોઈએ છીએ. હા, આપણે પછી તેમાં આપણી આવડત અને પસંદ મુજબ ફેરફાર કરીએ છીએ. આજે આવી જ , આપણાં સૌની જાણીતી મીઠાઈ, મગ ની દાળ નો શીરો પ્રસ્તુત કરું છું જે મેં મારી મોટી બહેન પાસે થી શીખ્યો છે. Deepa Rupani -
મગની દાળ નો શીરો (Moong dal sheero Recipe in Gujarati)
મગ ની દાળ નો શીરો એ લગ્ન અવસર માં મોસ્ટલી મેનુ માં હોય જ છે ,તે ખુબ જ સ્વાદીષ્ટ હોય છે sonal hitesh panchal -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6મગની દાળનો શીરો એક એવું મિષ્ટાન્ન છે જે લગભગ બધાને જ પ્રિય હોય છે. શીરો બધાને ભાવતો હોવા છતાંય આપણે ઘરે સામાન્ય રીતે સોજી કે પછી ઘઉંના લોટનો જ શીરો બનાવી નાંખતા હોઈએ છીએ. પરંતુ મગની દાળનો શીરો બનાવવો પણ કંઈ અઘરો નથી.બહુ ઓછા સમયમાં અને ઝડપથી બની જતું આ મિષ્ટાન છે હવે તો પ્રસંગમાં પણ ગરમગરમ મગદાળ શિરો પીરસવાનો ટ્રેન્ડ વધતો જાય છે .મગદાળ શિરો બે રીતે બને છે ,,મગનીદાળનો લોટ બનાવીને અથવા દાળ પલાળીને- પીસીને ... Juliben Dave -
મગ ની દાળ નો શીરો (Moong Dal Halwa Recipe In Gujarati)
#કાંદાલસણગુજરાતી ઓ કાંદા લસણ વગરની કોઈ વાનગી વિચારે તો સ્વિટ જ પહેલા એના લીસ્ટ માં આવે છે. મને પણ આજે મગ ની દાળ નો શીરો જ યાદ આવ્યો જે મારા ઘર માં સૌ નો પ્રિય છે. Kunti Naik -
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#MA " જનની ની જોડ સખી નહી જડે રે લોલ" મા વિશે જ્યારે લખવા બેસીએ તો શબ્દો ટૂંકા પડે.કારણકે મા જેવો નિસ્વાર્થ પ્રેમ ક્યાંય જોવા ન મળે.આજે મે મારી મમ્મી પાસે થી શીખેલો અને તેમનો પ્રિય એવો મગ ની દાળ નો શીરો બનાવ્યો છે.બધા મગ ની દાળ સીધી પીસી ને શીરો બનાવીને છે જ્યારે મારી મમ્મી દાળ ને પલાળી ને પછી પીસી ને બનાવે છે .બંને ના ટેસ્ટ મા બહુ ફરક હોય છે. Vaishali Vora -
મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)
#CB6 Post 2મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય. Bhavna Desai -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6એકદમ ઝડપથી બની જાય તેવો ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો શીરો બવ જ મસ્ત બન્યો છે તમે પણ ટ્રાય કરો charmi jobanputra -
અનાનાસ નો શીરો (Pineapple Sheera Recipe In Gujarati)
શીરો લગભગ બધાને ભાવતો હોય છે.તો શીરા માં એકદમ નવી ફ્લેવર સાથે બનાવો અનાનાસ નો શીરો.#HP Veera patel -
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશ્યલ ફરાળી રેસીપી#FRશિવરાત્રી નાં દિવસે શકકરિયા અને બટાકા ખાવા નો ખુબ મહિમા છે.. બાફી ને ખાવા ની તો ખુબ જ મઝા આવે છે અને શકકરિયા માંથી બીજી ઘણી ડીશ બનાવી શકાય છે પણ મેં આજે શીરો બનાવ્યો છે.. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
લોટ નો શીરો (ખાંડ ફ્રી)
#RB7ઘર્ઉના લોટ નો શીરો, અમારે ઘરે ઘણી વાર બ્રેકફાસ્ટ માટે બનાવીયે છે. આ શીરો હું મારા હસબન્ડ ને ડેડીકેટ કરુ છું. એમને Diebetics છે.એટલ હું ઘણી બધી મિઠાઈ ખાંડ ફ્રી બનવું છું.@Sangit ને અનુસરી ને મેં આ વાનગી બનાવી છે. Bina Samir Telivala -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2#Whitecolour#ravano shiroરવા નો શીરો બધા ને ભાવતો હોય છે Dhara Jani -
-
મગ ની દાળ નો ઇન્સ્ટન્ટ શીરો (Moong Dal Instant Sheera Recipe In Gujarati)
#LSR"પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા..."🙏લગ્ન ની સીઝન આવી ગઈ છે..લગ્ન લેવાણા છે..અને હવે જાત જાત ની મીઠાઈ બનવા માંડશે..લગ્ન ના મેનુ માં આ શીરો must હોય છે..તો,સૌથી પહેલા ગણેશ જી ને બેસાડી આજેમગ ની દાળ નો શીરો બનાવ્યો છે..બહુ જ સ્વાદિષ્ટ બન્યો છે.મોઢું મીઠું કરવા સૌ ને આમંત્રણ છે..ભલે પધાર્યાં 🕉️🔔🙏 Sangita Vyas -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
-
-
ગોળ વાળો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
જાડા લોટ નો ગરમ ગરમ શીરો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.તો મેં આજે શીરો બનાવ્યો. Sonal Modha -
શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ :શિવરાત્રી ના દિવસે શક્કરિયા ખાવામાં આવે છે . તો આજે શિવરાત્રી હોવાથી મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે.જે ખાવા મા એકદમ ટેસ્ટી લાગે છે 😋 Sonal Modha -
રાજીગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ માં ખાવા માટે રાજીગરા નો શીરો બનાવ્યો છે. રાજીગરો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થી રોટલી, પૂરી અને પરોઠા બનાવી શકાય છે. Sonal Modha -
મગ ની દાળ નો શીરો(mung dal Sheero recipe in Gujarati)
#childhood મગદાળ નો સ્વાદિષ્ટ શીરો,જે મારા બચપણ ની સાથે સાથે આજે પણ એટલો જ જોડાયેલો છે....પછી તે ગરમ હોય કે ઠંડો...ગમે તે સમયે તેની મજા લેવા તૈયાર થઈ જાય.જે ઉત્તર ભારત માં એકદમ લોકપ્રિય છે.મોટે ભાગે લગ્ન પ્રસંગે અને પાર્ટીઓ માં સર્વ કરવામાં આવે છે.મગ ની દાળ પલાળી અથવા શેકી પણ બનાવી શકાય છે.જેને વેનિલા આઇસક્રીમ સાથે પણ પિરસવામાં આવે છે. Bina Mithani -
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#RC1Yellow Colourચોમાસાં માં જોવા મળતું મેઘધનુષ અને એમાં રહેલાં સાત રંગો. કુદરત નું એક ખૂબ જ સુંદર સ્વરૂપ. મેં અહીં પીળા રંગ માટે મગની દાળ નો શિરો બનાવ્યો છે. Jyoti Joshi
More Recipes
- લીલું લસણ મેથી ના સ્ટફ પરાઠા (Lilu Lasan Methi Stuffed Paratha Recipe In Gujarati)
- મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
- મેક્સિકન ટાકોઝ ચટણી (Mexican Tacos Chutney Recipe In Gujarati)
- વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
- મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
ટિપ્પણીઓ (3)