રોટલી નું ચુરમુ (Rotli Churmu Recipe In Gujarati)

Fataniyashipa @fataniyashilpa
રોટલી નું ચુરમુ (Rotli Churmu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલી ને કતાર મશીન કે હાથથી એકદમ બારીક કરી નાખો
- 2
એક કડાઈ મા તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય બાદ તેમાં ગોળ નાખી સતત હલાવતા રહો ગોળ ને ત્યાં સુધી હલાવો કે જ્યાં સુધી તે તેલ સાથે મિક્સ ના થાય
- 3
પછી તેમાં બારીક કરેલી રોટલી નાખો અને તેને પણ હલાવતા જઇ ઉપર નીચે કરો
- 4
જેથી તે સરસ મિક્સ થાય પછી તેને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચુરમુ (રોટલી નું)
અમે નાના હતા ત્યારે મારા મી અમારા માટે બોવ બનાવતા... અમને ચુરમુ ખાવાની બોવ જ મજા આવતી,અત્યારે મારા સન માટે બનાવું છું.એને પણ બોવ જ ભાવે છે.#મોમ Anupa Prajapati -
વધેલી રોટલી નું ચુરમુ
લંચ બોક્સ રેસિપી#LB : વધેલી રોટલી નું ચુરમુલંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપવું જોઈએ. તો મેં આજે ગોળ અને ઘી નો ઉપયોગ કરીને ચુરમુ બનાવ્યું. ગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
વધેલી રોટલી નું હેલ્ધી બરફી ચુરમુ
#RB17: વધેલી રોટલી નું હેલ્ધી બરફી ચુરમુવધેલી રોટલી નો ઉપયોગ કરીને મેં આજે હેલ્ધી બરફી ચુરમુ બનાવ્યું જે ગરમ ગરમ ખાવાની મજા આવે.ખાંડ કરતાં ગોળ ખાવો હેલ્થ માટે સારો તો મેં ગોળ ની પાય બનાવી ને બરફી ચુરમુ બનાવ્યું. જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે 😋. Sonal Modha -
-
-
-
રોટલી નું ચૂરમું (Rotli Nu Churmu Recipe In Gujarati)
#ફટાફટ#સપ્ટેમ્બર૨૦૨૦#કુકપેડએકદમ સરળ અને હેલ્ધી. Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
-
રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
#Ladooરોટલી ના લાડુ તો લગભગ બાળપણ માં બધાએ ખાધા હશે કેમ કે આપણા મમ્મીઓ એ આપણ ને ખવડાવ્યા જ હશે. આમ તો લાડુ બનાવ માં વાર લાગે પાન બાળક ની હાથ પાસે માં એ ઝટપટ લાડુ બની જાય એવો નુસખો શોધી કાઢ્યો અને કરતા રોટલી ના લાડુ. Bansi Thaker -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી ને તળી ઉપર મસાલો છાંટી ને સવારના નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય છે. નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
વધેલી રોટલી ના લાડુ (Left Over Rotli Ladoo Recipe In Gujarati)
#ફુડ ફેસ્ટિવલ 1 #FFC1 #વીસરાતી વાનગી Shilpa khatri -
-
વધેલી રોટલી ના લાડુ (Left Over Rotli Ladoo Recipe In Gujarati)
#છોકરાઓ ને ભાવતા ને ઝડપ થી બનતા લાડુ.# વીસરાતી વાનગી. Shilpa khatri -
-
-
લેફટ ઓવર રોટલી ની તળેલી રોટલી (Leftover Rotli Fried Rotli Recipe In Gujarati)
#LO#Cookpadindia Rekha Vora -
-
-
ઠંડી રોટલી નું ચૂરમું (Leftover Rotli Churmu Recipe In Gujarati)
ક્યારે પણ ઠંડી રોટલી પડી હોય તો એનું આ રીતે ઘી ગોળ વાળુ ચૂરમૂ બનાવવાથી બધાને ખૂબ જ ભાવે છે અને ઠંડી રોટલી નો સદઉપયોગ પણ થઈ જાય છે. Hetal Siddhpura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16635818
ટિપ્પણીઓ