કોબી મરચા નો સંભારો (Cabbage Marcha Sambharo Recipe In Gujarati)

Fataniyashipa @fataniyashilpa
કોબી મરચા નો સંભારો (Cabbage Marcha Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી અને મરચા ને સમારી લેવા
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું
તેલ ગરમ થાય એટલે તેમાં રાઇજીરું નાખવું - 3
પછી તેમાં કોબી અને મરચા નાખવા
- 4
તેમાં હળદર અને મીઠું નાખવું
- 5
થોડું પાણી નાખી ચડવા દેવું
- 6
કોબી અને મરચા ચડી જાય એટલે પ્લેટ માં નાખી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોબી મરચા નો સંભારો(Cabbage marcha no sambharo recipe in gujarati)
#GA4#Week14#Cabbageજમવા માં સાથે સંભારો મળી જાય તો ખૂબ મજા પડે. કોબી મરચા નો સંભારો જમવા માં શાક રોટલી સાથે સાઈડ ડિશ તરીકે લેવા માં આવે છે. Shraddha Patel -
-
-
-
-
-
-
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
#MRC#cookpadindiaચોમાસા માં રસોડા માં બહુ ઓછો સમય માં રહી સોર્ટ, હેલધી અને ટેસ્ટી વાનગી ગાજર કોબી મરચા નો સંભારો ને સાથે થેપલા ચાલુ વરસાદ માં માણવાની મજા આવે છે. Rekha Vora -
કોબી ગાજર મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
કોબી નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
કોબીજ નુ શાક આપને ખાતા જ હોય આજ કોબીજ નો સંભારો બનાવિયો. Harsha Gohil -
-
કોબી નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#MBR9આ જલ્દી બની જાય તેવું શાક છે. અને ખૂબ જ ટેસ્ટ માં બેસ્ટ છે. Kirtana Pathak -
-
-
કોબી, મરચા, ગાજરનો સંભારો(Cabbage,chilli,carrot sambharo recipe in Gujarati)
#GA4#Week14Shital Bhanushali
-
મરચા ટીંડોળા કોબીજનો સંભારો(Marcha,tindola,cabbage sambharo recipe in Gujarati)
#GA4#Week13#લીલા મરચાં Crc Lakhabaval -
-
કોબી નો સંભારો
સંભારો એટલે સાંતળી ને બનાવેલી વાનગી. એમાં શાક ને રંધાતું નથી. માત્ર સાંતળી લેવાનું હોઈ છે. Leena Mehta -
કોબી મરચાનો સંભારો(Cabbage chilli sambharo recipe in Gujarati)
#GA4#Week13#green chilliગુજરાતીઓ ની થાળીમાં સંભારો ન હોય તો થાળી અધૂરી લાગે છે Sejal Kotecha -
-
કોબી નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Rekha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16635864
ટિપ્પણીઓ