રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728

રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મીનટ
4lloko
  1. ૫૦૦ ગ્રામ રીંગણાં
  2. ૪ નંગ લીલી ડુંગળી
  3. લીલુ લસણ
  4. ૧ ટીસ્પૂન મીઠું
  5. ૨ ટે.સ્પૂન મરચું
  6. ૩ ટીસ્પૂન તેલ
  7. ૨ નંગ ટામેટાં
  8. ૩ ટીસ્પૂન કૉથમીર સુધારેલી
  9. 1 ટીસ્પૂન જીરુ

રાંધવાની સૂચનાઓ

૩૦મીનટ
  1. 1

    ડુંગળી, ટામેટાં કાપી લો. લસણ કાપી લો. રીંગણાં ને સેકી લો.

  2. 2

    રીંગણાં ઉપર થી છાલ કાઢી લો.

  3. 3

    મેસર થી રીંગણાં ગરમ ગરમ જ છુંદી લો. ૩ ટે.સ્પૂન તેંલ નો વઘાર મુકી જીરૂ નાખી દો,ડુંગળી,ટામેટાં,લસણ સાંતળી લોં. હવે બધા મસાલા અને કોથમીર નાખી દો

  4. 4

    ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

ટિપ્પણીઓ

Similar Recipes