શલગમનો ઓળો (Shalgam Oro Recipe In Gujarati)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar

શિયાળામાં ઓળો ખાવાની મજા જ અનેરી હોય છે પછી તે રીંગણ નો હોય કે શલગમનો ! શલગમ પોષકતત્ત્વોથી ભરપૂર છે તેમ છતાં ગુજરાતમાં શલગમનો રસોઈમાં ખાસ ઉપયોગ નથી થતો .

શલગમનો ઓળો (Shalgam Oro Recipe In Gujarati)

શિયાળામાં ઓળો ખાવાની મજા જ અનેરી હોય છે પછી તે રીંગણ નો હોય કે શલગમનો ! શલગમ પોષકતત્ત્વોથી ભરપૂર છે તેમ છતાં ગુજરાતમાં શલગમનો રસોઈમાં ખાસ ઉપયોગ નથી થતો .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
ર વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ - શલગમ
  2. ૧૫૦ ગ્રામ -ટામેટાં
  3. ૧૫૦ ગ્રામ - લીલી ડુંગળી
  4. ૫૦ ગ્રામ - લીલું લસણ
  5. ૪-૫ નંગ લીલાં મરચાં
  6. ૧ ચમચી- આદુ
  7. ૧/૨ ચમચી-હળદર
  8. ૨-૩ ચમચી - મરચું
  9. ચમચા - તેલ
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ શલગમને કાપ્યા વિના જ કૂકરમાં ૪ સીટી વગાડી બાફી લેવા. ત્યારબાદ ઠંડા થાય પછી છુંદી લેવાં.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદું - મરચાંની પેસ્ટ નાખીને સાંતળો. ત્યારબાદ લીલું લસણ નાખવું. લીલું લસણ સંતળાય જાય પછી તેમાં લીલી ડુંગળી નાખવી. ડુંગળી નાખવી. ડુંગળી ચડી જાય પછી તેમાં ટામેટાં નાખવા.

  3. 3
  4. 4

    હવે તેમાં હળદર, મરચું અને મીઠું નાખીને બરાબર હલાવવું. ત્યારબાદ તેમાં શલગમનો માવો નાખીને બરાબર હલાવવું.

  5. 5
  6. 6

    શલગમના ઓળામાં કોથમીર નાખીને જુવારની ભાખરી સાથે સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

ટિપ્પણીઓ

Similar Recipes