આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)

Tasty Food With Bhavisha @cook_23172166
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આમળાને ધોઈ પછી તેને એક કુકરમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરી બે થી ત્રણ સીટી વગાડી લો પછી તેને આ રીતે અલગ કરી અને કપડામાં થોડીવાર સુકવી દો
- 2
ત્યાં સુધીમાં ખાંડની ચાસણી તૈયાર કરી લો એક તપેલીમાં ખાંડ લે તેમાં પાણી ઉમેરી ગેસ ઉપર ગરમ કરવા મૂકવું એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી ચાસણી તૈયાર કરી લો
- 3
પછી તેમાં આ સુકવેલા આમળા ઉમેરી દો આમળાને છ થી સાત કલાક સુધી આમ જ ચાસણીમાં રહેવા દો
- 4
પછી તેને નિતારીને કોટન ના કપડામાં સુકાવી દો એકાદ દિવસ સુધી તેને સુકવવા દો પછી તેની ઉપર ખાંડનો પાઉડર છાંટી ને એક ડબ્બામાં ભરી લો
Top Search in
Similar Recipes
-
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4આમળા કેન્ડીનો આપણે મુખવાસ તરીકે ઉપયોગ કરીએ છીએ. આમળાં વિટામિન સી માટે ઉતમ સ્ત્રોત છે. Ankita Tank Parmar -
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ સિઝન 4#આમળા કેન્ડી#આમળા કેન્ડી મુખવાસઅમે વિન્ટર ની સીઝન માં નમકીન વાળા આમળા બનાવતા હોય છીએ પણ આજે મેં સ્વીટ આમળા બનાવ્યા છે તો શેર કરું છુંમને તો બહું ભાવે છે....🤗😋😋 Pina Mandaliya -
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છીએ કે આમળા વિટામીન સી ભરપૂર હોય છે તેમાં કેલ્શિયમ અને આયર્નની માત્ર સારા પ્રમાણમાં હોય છે શિયાળામાં આપણે આમળાનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
આમળા કેન્ડી (Amla Candy Recipe in Gujarati)
#immunityઆમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તેમાં વિટામિન સી ખૂબ જ પ્રમાણ માં ઉપલબ્ધ હોય છે. Deepika Jagetiya -
આમલા કેન્ડી(Amla candy recipe in Gujarati)
#GA4#Week11#amlaઆમળા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળા ની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે.આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.આમળાનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Vidhi V Popat -
આમળા સ્વીટ કેન્ડી (Amla Sweet Candy Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujarati#winterfruitભારત અને આસપાસના દેશોમાં મળી આવતા આમળા હવે દેશ જ નહીં પણ દુનિયામાં સુપરફ્રુટ (super fruit) તરીકે જાણીતાં બન્યા છે. એ વાત તો તમે સાંભળી જ હશે કે એક નાનકડા આમળાના સેવનથી 20 નારંગીના સેવન બરાબર વિટામિન સી (vitamin C) શરીરને મળે છે. આમળા શિયાળામાં જોવા મળે છે જેના સ્વાદ ખાટો હોય છે. આમળું માત્ર વિટામિન સી જ નહીં પણ અન્ય અનેક રીતે પણ સ્વાસ્થને લાભ પહોંચોડે છે. નિયમિત રીતે આમળાનું સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.આમળા, પોષક તત્વોનું એક પાવરહાઉસ છે. એનું સેવન અથાણું, મુરબ્બો, કેન્ડી, જ્યૂઝ અને ચ્યવનપ્રાસના રૂપમાં કરવામાં આવે છે. આમળા પોતાના એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-કેન્સર અને એન્ટી-ઇનફ્લીમેટરી ગુણો માટે જાણીતા છે. એને સૌથી શક્તિશાળી ફળ માનવામાં આવે છે.આટલા સરસ વિવિધ ગુણોના કારણે જ આયુર્વેદમાં તેને અમૃત ફળ કહેવામાં આવ્યું છે. Riddhi Dholakia -
આમળા કેન્ડી (Amla candy Recipe in Gujarati)
#GA4#week11#આમળા શિયાળામાં કોરોના સામે લડવા આ કેન્ડી કેટલેક અંશે મદદરૂપ થઈ શકે છે.ઘણી એવી સામગ્રી થી બનાવેલ આમળા કેન્ડી પાચન માં અને બીજી ઘણી રીતે ઉપયોગી છે. Bindiya Prajapati -
આથેલા આમળા(Aathela amla recipe in Gujarati)
#GA4#Week11#Amla#Post2સ્વાસ્થ્યવધૅક આમળા ની સીઝન આવી ગઈ છે. આ ઋુતુ માં જે રીતે ખવાતા હોય એ રીતે આમળા ખાવા જોઈએ. આમળા જ્યુસ, સાકરવાળા મીઠા, ચ્યવનપ્રાશ, ખારા, સૂકવેલા મુખવાસ માં ઘણી રીતે ઉપયોગી બનતા હોય છે. મેં આથેલા આમળા બનાવ્યા જે જમ્યા પછી લેવાથી ખૂબ ફાયદો થાય છે. Bansi Thaker -
આમળા નો મુખવાસ(Amla Mukhwas recipe in Gujarati)
નોર્મલ આપડે આમળા નથી ખાઈ શકતા પણ એનો મુખવાસ બનાવો તો રોજ ખવાય જે બવજ ફાયદાકારક છે ..પાચન શક્તિ પણ સારી રહે ..#GA4 #WEEK11 #આમળા bhavna M -
આથેલા આમળા (Aathela Amla Recipe In Gujarati)
#JWC3#cookpad_gujarati#cookpadindiaવિટામિન સી થી ભરપૂર આમળા ના લાભ થી આપણે સૌ જાણકાર છીએ જ . શિયાળા માં ખૂબ સરસ મળતા આમળા નો ઉપયોગ વધી જાય છે. જ્યુસ, અથાણાં, મુરાબ્બા, ચટણી, મીઠાં આમળા, ખારા-ખાટા આમળા, મુખવાસ અને બીજું ઘણું. આથેલા આમળા સાથે આપણા સૌની બચપણ ની યાદ જોડાયેલી જ હોય ને? રીસેસ માં શાળા ની બહાર વહેચાતા આથેલા આમળા નો સ્વાદ અલગ જ હોય..ભલે ને આપણી મમ્મી ઘરે પણ આમળા આથયા જ હોય. Deepa Rupani -
આમળા નો જ્યુશ ન(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amlaઆમળા હેલ્થ માટે ફાયદાકારક છે આમળા માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે વાળ માટે પણ સારા માનવામાં આવે છે અત્યારે કોરોના કાળ ના સમય ને ધ્યાન માં રાખી ને રોજ આમળા નો ઉપયોગ કરવો જોઈએ સાથે ગ્રીન જ્યુસ પીવો જોઇએ કે મેં આમળા નો જ્યુશ, પાલક ફુદીનો આમળા નો મિક્સ જ્યુસ ને આથેલા આમળા ની રેસીપી સેર કરી છે Rinku Bhut -
-
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
#Amla#આમળા રેસીપી#cookpad Gujarati#cookpadindiaવડીલો કહે છે કે જો ઋતુ પ્રમાણે ખાવા મા આવે તો આખા વર્ષ નાની સુણી બિમારી નથી આવતી ગમે તે રીતે ખઈયે તો આખા વર્ષ માં નિરોગી અને હેલ્ધી રહે છે. માટે ગમે તે સ્વરુપ મા ખાવા જોઇયે.વિટામીન સી થી ભરપુર આમળા આથી ને બનાયા છે બાળકો ના પ્રિય છે. બગર ઝંઝટ બની જાય છે Saroj Shah -
-
-
-
-
-
-
-
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
આમળા વિટામિન સી નો ખજાનો છે.. શિયાળામાં પુષ્કળ આવતા હોય છે.. માટે ઉપયોગ કંઈ પણ રીતે કરી ને..બને એટલા ખાવા જોઈએ.મુરબબો, ચ્યવનપ્રાશ, મુખવાસ તરીકે, અથાણું પણ બનાવી શકાય.. મને તો આ રીતે મીઠું, હળદર માં ચાર દિવસ આથેલ આમળા ખુબ જ ભાવે છે.. Sunita Vaghela -
સ્વીટ આમળા (Sweet Amla Recipe in Gujarati)
મુખ્યત્વે મુખવાસ નાં રૂપ માં ખવાતી આ વાનગી છે. ઘણા લોકો ખટાશ નાં ખાઈ શકતા હોય તો તેઓ આ રીતે આમળા ખાઈ શકે છે. સ્વીટ આમળા ટેસ્ટ માં પણ ખૂબ સરસ લાગે છે. Disha Prashant Chavda -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
આમળા બીટ મુખવાસ #FFC4ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન એટલે ભોજનની સાથેસાથે મુખવાસનું પણ ખૂબ મહત્વ હોય છે આમળાની સિઝન છે તો આ મુખવાસ બનાવ્યો બધાને કહું. જ પસંદ આવ્યો try it Jyotika Joshi -
-
આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છે કે આમળા કેટલા ગુણકારી છે અને શિયાળો નજીક આવતા કેરી નો મૂરબો પૂરો થઈ ગયો હોઈ ત્યારે આમળા માંથી મૂરબો બનાવી અને આમળા ને ગુણ નો પણ ફાયદો મેળવી શકાય છે#WK3 Ishita Rindani Mankad -
-
આમળા જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
આમળા ગુણો નો ભંડાર છે આમળા ખાવાથી ઘણા ફાયદા થાય છે આમળા થી ઘણી બધી વાનગી બનાવી શકાય છે તેમાંથી સૌથી સરળ છે આમળા જ્યુસ#GA4#week11 Bhavini Kotak -
ખાટા મીઠા આમળા- આમળા કેન્ડી
# શિયાળા # વિટામિન સી થી ભરપુર આમળા શિયાળામાં ચોક્કસ ખાવા જોઈએ. Sejal Agrawal -
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#Amlaઆમળા આ ઋતુ માં ગમે એ સ્વરૂપ માં ખાવા જોયે, તે શરીર માટે ખૂબ જ સારા. મેં હ આમળા ને ખમણી ને એને સુકવી ને ઈનો મુખવાસ બનાવ્યો છે. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16641986
ટિપ્પણીઓ (4)