એલોવેરા જ્યુસ (Alovera Juice Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

એલોવેરા જ્યુસ (Alovera Juice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 માટે
  1. ત્રણથી ચાર પીસ એલોવેરા
  2. 1 ઇંચઅદરક નો કટકો
  3. 5 થી 6 પીસફુદીનાના પાંદડા
  4. લીંબુ સ્વાદ અનુસાર
  5. 2 ચમચીમધ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લીધેલ સામગ્રીમાં એલોવેરા અને ફુદીનાના પાંદડા ધોઈને સાફ કરી લેવાનું

  2. 2

    એલોવેરા નો સ્કીન કાઢી નાના નાના પીસીસ કરી લેવાનું અને અદરક ના પીસીસ કરી લેવાનું

  3. 3

    બધી સામગ્રીને મિક્સર ગ્રાઈન્ડર માં ગ્રાઇન્ડ કરી લેવાનું. ત્યારબાદ બે ફોનમાં જ અને લીંબુનો જ્યુસ સ્વાદ અનુસાર મિલાવી લેવાનું

  4. 4

    લીંબુનો સ્લાઈસ અને ફુદીનાના પાંદડાથી ગાર્નિશ કરી લેવાનું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

Similar Recipes