લસણની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)

Rema @cook_37485000
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મિક્સર ના એક બાઉલમાં લસણ મરચુ અને આદુ લઈ લો પછી તેમાં લીંબુનો રસ અને મીઠું ખાંડ ઉમેરી સહેજ પાણી ઉમેરી દો
- 2
પછી તેને ક્રશ કરી લો અને એક વાટકીમાં ભરી લો તૈયાર છે લસણની ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)
આ ચટણી અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. પાવભાજી, ખાવસા, બ્રેડ બટર સાથે અને કોઈપણ જાતના કઠોળ સાથે જમવામાં સરસ લાગે છે. Nilam patel -
ટામેટાં અને લસણની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
ફ્રેશ દેશી ટામેટાં હતા તો ટામેટાં અને લસણની ચટણી બનાવી દીધી.આ ચટણી ને દસ થી પંદર દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. Sonal Modha -
-
-
-
લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને ધાણા ભરપૂર પ્રમાણમાં મળે છે અને એની ચટણી રૂટીન જમવામાં કે ફરસાણ સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
-
-
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
આ ચટણી ઢોકળા થેપલા ભાખરી ખાખરા .ને ગ્રેવી વાળા શાક મા ને સેવ ઊસળ મા ઉપયોગ થાય છે.. FFC/5 Jayshree Soni -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK13# લીલા મરચા આ ચટણી ભેળ મા ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ ભેળ બને છે Pratiksha Varia -
લસણની ચટણી (Lasan Chutney Recipe in Gujarati)
#GA4#Week4#chatani આંબલી માંથી ઘણા બધા વિટામિન સી મળે છે હા પણ અમુક માત્રા કરતાં વધારે પણ તેનો ઉપયોગ ન કરાય ચાલો નાના-મોટા સૌને ભાવે તેવી આમલીના કાતરા અને લસણની ચટપટી ચટણી ... Prerita Shah -
-
-
-
-
-
-
-
લીલા લસણ ફુદીના ચટણી (Lilu Lasan Pudina Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 લીલા લસણ ફુદીના ચટણી (વિંટર સ્પેશિયલ) Sneha Patel -
કોથમીર લીલું લસણ અને દાળિયા ની ચટણી (Kothmir Lilu Lasan Daliya Chutney Recipe In Gujarati)
#MBR5#Week5 Shilpa Kikani 1 -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643591
ટિપ્પણીઓ