તંદુરી નાન (Tandoori Nan Recipe In Gujarati)

Dhruti Raval @Annpurana
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ અને સાજીના ફૂલ બેકિંગ પાઉડર ને ચાળી લો ત્યારબાદ દૂધ માં દહીં નાખી મિક્ષ કરો તેમાં જ ખાંડ અને મીઠું નાખી દો અને ઓઈલ પણ નાખી મિક્ષ કરો તેનાથી નરમ લોટ બાંધી લો લોટ ને ૩૦ મીનીટ રાખી દો
- 2
હવે એક મોટો લુવો લઇ તેને લંબગોળ વણી લો પછી તેને ઊંધી કરી તેની ઉપેટ પાણી લગાવી દો ગરમ તવા ઉપર પાણી વાડી સાઇડ ચોંટાડી દો પછી તવો ઊંધો કરી ગેસ ની ફ્લેમ પર શેકી લો
- 3
મેં અહી પાલક પનીર સાથે નાન સર્વ કરી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
નાન (Nan Recipe In Gujarati)
વડીલો ને પણ ભાવે એવી સોફ્ટ નાન.કલોનજી,મેથી નાન અને ગાર્લીક નાન લિજ્જતદાર સોફ્ટ નાન Sushma vyas -
બટર નાન (Butter Nan Recipe In Gujarati)
બટર નાન ખાવા ની મજા આવે .પંજાબી શાક આજ બનાવીયુ ને સાથે નાન બનાવી. Harsha Gohil -
વેજ પીઝા અને માર્ગરીટા પીઝા (Veg pizza recipe in Gujarati)
#GA4#week22#પીઝાપીઝા એવી વાનગી છે કે જે બધાને જ ભાવે છે . અને તે ઘરે બનાવી પણ ખૂબ જ ઈચ્છે છે . Manisha Parmar -
-
-
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)
#AM4બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો ...તો સાથે તંદુરી નાન મળી જાય તો મજા પડી જાય ...તંદુરી નાન ઘરમાં ખુબ જ સેહલાયથી બની જાય છે...બસ ધ્યાન રાખવાનું છે k જે તવી યુઝ કરીએ a લોખંડ ની હોવી જોયે ...નોનસ્ટિક ની નઈ... Twinkal Kalpesh Kabrawala -
-
-
તંદુરી બટર ગાર્લિક નાન (Tandoori Butter Garlic Naan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
-
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
#AM4પંજાબી સબ્જી સાથે આપણે મેંદા ની નાન બનાવતા હોય છીએ. પરંતુ તંદુરી રોટી પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે ઘઉં ના લોટ ની એટલે હેલ્થ માટે પણ સારી. Riddhi Patel -
-
-
-
-
-
તંદુરી નાન
તંદૂરી નાન આમતો બહાર ખાઈએ છે હોટેલ માં પણ આ ઘરે બનાઇ શકાય છે.#foodie Khushbu Krunal Patel -
તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati)
તંદુરી રોટી તંદુર માં બનાવતી પંજાબી રોટી નો પ્રકાર છે જે કોઈ પણ પંજાબી સબ્જી કે દાલ સાથે ખૂબજ સરસ લાગે છે. આપણે ઘરે ગેસ પર પણ બહાર જેવી રોટી આસાની થી બનાવી શકીએ છીએ.#NRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
ગ્રાલિક નાન(Garlic nan Recipe in Gujarati)
#સુપરશેફ-2 # ફ્રોમ ફ્લોર્સ/લોટવિક-2 છોલે સાથે બધા ભટુરે ખાતા જહોય છે.અથવા roti,રાઇસ, પરાઠા,કે પછી કુલચા.. આજે મેં ગ્રાલિક નાન બનાવી છે . તેમાં મેં બેકિંગ સોડા, કે કુકિંગ સોડા નોઉપયોગ નથી કર્યો.છતાં પણ સોફ્ટ,અને સ્વાદ માં પણ સરસ એવી ગ્રાલિક નાન બનાવી છે. તેમાં પણ ઘઉં ના લોટ અને મેંદા નો લોટ ની નાન બનાવી છે. Krishna Kholiya -
-
-
-
ઘઉંના લોટની તંદુરી રોટલી (Wheat Tandoori Rotli Recipe In Gujarati)
#GA4 #Week25#Roti#તંદુરીરોટલી#tandooriroti#cookpadindia#CookpadGujarati Henal Kothadiya _ #HENALs_Kitchen -
બટર ગાર્લિક તંદૂરી રોટી (Butter Garlic Tandoori Roti Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આપણા ઇન્ડિયન કુસીનમાં જોઈએ તો રોટીની એકદમ અલગ જ ઘણી વેરાઈટી મળી આવે છે તો અહીં આજે મેં બટર ગાર્લિક તંદૂરી રોટી ની રેસીપી શેર કરી છે તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#nidhijayvinda#cookwellchef#CJM#week2#cookpadindia Nidhi Jay Vinda -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644421
ટિપ્પણીઓ