રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ને ચાળી અને તેમાં મીઠું ખાંડ બેકિંગ સોડા બેકિંગ પાઉડર ઘી નાખી અને તેમાં દહીં નાખો ત્યારબાદ તેને મિક્સ કરો અને પછી જરૂર હોય તો તેમાં પાણી નાખી અને તેનો મિડ્યમ લોટ બાંધી અનેપાણી વાળા કપડાં થી ઢાંકી દોઅને બે કલાક માટે રાખી દો ને
- 2
ત્યાર બાદ લોટ ફૂલી ગયો હશેને લોટ નેલાઈ કુંનવી લો
- 3
લોટ કુણવાઈ જાય પછી તેના થોડા મોટા લુવા કરી અને અટામણ લઈ ને. નાન વણી લો નાન વણી ને તેના પર થોડી કોથમીર અને કાળા તલ લગાવી દો તલ ની જગ્યા એ તમે કલોંજી વાપરી શકો છો પણ મારી પાસે હાજર ન હતી એટલે મેં કાળા તલ વાપર્યા છે અને હલકા હાથે પછી થોડીક વણી લોત્યાર બાદ બીજી તરફ ફેરવી ને પાણી લગાવો પાણી લગાવેલો ભાગ લોઢી પર નાખી અને થવા દો એ બાજુ થઇ પછી સાણસી થી બીજી બાજુ સેકીલો શેકાઈ જાય પછી તેના પર અમૂલ બટર લગાવી અને કોઈ પણ પંજાબી સબ્જી સાથે ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે નાન
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
તંદૂરી બટર સેસમ કોરિએન્ડર નાન (Butter Sesame Coriander Naan)
#AM4#GA4 #Week19 #TANDOORI Bhavana Ramparia -
-
તંદૂરી નાન(tanduri naan recipe in Gujarati)
#સુપરશેફ2#weak2#ફલોસૅ/લોટહેલો ફ્રેન્ડ્સ આ નાન એકદમ સોફ્ટ બને છે અને ઈઝી પણ છે. આપણે તેને કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ છે. થોડી ઠંડી થઈ ગઈ હોય તો પણ તે સોફ્ટ રહે છે. Falguni Nagadiya -
બટર નાન (butter naan recipe in gujarati)
ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો. Dhara Mandaliya -
બટર નાન(ઘઉંની) (Wheat Flour Butter Naan Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shah Prity Shah Prity -
-
બટર નાન (Butter Nan Recipe In Gujarati)
બટર નાન ખાવા ની મજા આવે .પંજાબી શાક આજ બનાવીયુ ને સાથે નાન બનાવી. Harsha Gohil -
-
તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
#NRC #નાન_રોટી_રેસીપી#તવા_બટર_નાન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
બટર ગાર્લિક નાન (Butter Garlic Nan Recipe In Gujarati)
#cookpadgujaratiસામાન્ય રીતે મેદાની રેસીપીમાં યીસ્ટ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ ક્યારેક કોઈ પાસે યીસ્ટ હોતું નથી અથવા તો કોઈ યીસ્ટ નો ઉપયોગ કરતું નથી.તો ત્યારે શું કરવું ? હું યીસ્ટ નો ઉપયોગ કરતી નથી તેથી મેં આજે યીસ્ટના ઉપયોગ વગર જ નાન બનાવી છે. જે રેસ્ટોરન્ટની નાન ને પણ ભૂલી જાવ એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. પસંદ આવે તો તમે પણ ચોકકસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
નાન (Nan Recipe In Gujarati)
વડીલો ને પણ ભાવે એવી સોફ્ટ નાન.કલોનજી,મેથી નાન અને ગાર્લીક નાન લિજ્જતદાર સોફ્ટ નાન Sushma vyas -
-
-
બટર તવા નાન જૈન (Butter Tawa Naan Jain Recipe In Gujarati)
#NRC#Tawa#Naan#LUNCH#DINNER#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)