નાન (Nan Recipe In Gujarati)

વડીલો ને પણ ભાવે એવી સોફ્ટ નાન.કલોનજી,મેથી નાન અને ગાર્લીક નાન લિજ્જતદાર સોફ્ટ નાન
નાન (Nan Recipe In Gujarati)
વડીલો ને પણ ભાવે એવી સોફ્ટ નાન.કલોનજી,મેથી નાન અને ગાર્લીક નાન લિજ્જતદાર સોફ્ટ નાન
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ મા મીઠું,બેકિંગ સોડા અને ખાંડ નાખી બરાબર મિક્સ કરવું.પછી તેલ અને દહીં નાખી ફરી મિક્સ કરવું.
- 2
થોડું થોડું પાણી નાખી.સોફ્ટ લોટ બાંધવો.
- 3
લોટ ને ૨/૩ કલાક ઢાંકી રહેવા દો.
- 4
લોટ ફૂલી જસે એટલે ફરી તેલ વાળો હાથ કરી કચરવો. નાના ગોયના કરી ઢાંકી ને રાખવા.
- 5
હવે લાબી રોટલી ની જેમ વણી. પ્લેન નાન કરવી હોય તો કલોંજી અને ધાણા પાથરવા,garlic નાન કરવી હોય તો લસણ ની પેસ્ટ ને ધાણા લગાવવા,મેથી નાન કરવી હોય તો બટર અને સુકીમેથી લગાવવી.
- 6
ત્યારબાદ ફરી ઉપર વેલન થી વણી બીજી તરફ પાણી વાળો હાથ કરી ગરમ લોઢી ઉપર મૂકો એટલે નાન ચોંટી જસે.
- 7
હવે થોડી ઉપસેલી નાન દેખાય એટલે લોઢી ને ઊંધી કરી કલોજી વાળાં ભાગ ને ગુલાબી ગુલાબી સેકી લો.
- 8
આપડી નાન તૈયાર થઈ ગઈ છે.ગરમ પાલક પનીર સાથે કે પંજાબી શાક સાથે પીરસો.ખુબજ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગશે.
- 9
મારી પાલક પનીર ની રેસિપી લિંક માં જોઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટર નાન (Butter Nan Recipe In Gujarati)
બટર નાન ખાવા ની મજા આવે .પંજાબી શાક આજ બનાવીયુ ને સાથે નાન બનાવી. Harsha Gohil -
ગ્રાલિક નાન(Garlic nan Recipe in Gujarati)
#સુપરશેફ-2 # ફ્રોમ ફ્લોર્સ/લોટવિક-2 છોલે સાથે બધા ભટુરે ખાતા જહોય છે.અથવા roti,રાઇસ, પરાઠા,કે પછી કુલચા.. આજે મેં ગ્રાલિક નાન બનાવી છે . તેમાં મેં બેકિંગ સોડા, કે કુકિંગ સોડા નોઉપયોગ નથી કર્યો.છતાં પણ સોફ્ટ,અને સ્વાદ માં પણ સરસ એવી ગ્રાલિક નાન બનાવી છે. તેમાં પણ ઘઉં ના લોટ અને મેંદા નો લોટ ની નાન બનાવી છે. Krishna Kholiya -
વ્હીટ ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
#AM4ઘઉં ના લોટની નાન એકદમ સોફ્ટ બને છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક રહે છે. આ નાન પચવા માં પણ ખૂબ જ આસાન રહે છે. Hetal Siddhpura -
ચીઝ નાન (Cheese Nan Recipe In Gujarati)
આનો એક બાઇટ ખાઇયે, પછી ખાતા જ જઇયે , ખાતા જ જઇયે.પેટ ભરાય પણ મન ના ભરાય. Tejal Vaidya -
પાનીની નાન સેન્ડવીચ બ્રેડ (Panini Nan Sandwich Bread Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાનીની નાન સેન્ડવીચ બ્રેડ Ketki Dave -
હેલ્ધી ઘઉંના લોટની નાન (Healthy Wheat Flour Nan Recipe In Gujarati)
#RB12આ નાન યીસ્ટ વગર બનાવેલી છે તેથી તે હેલ્ધી પણ છે અને દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આ નાન અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Jayshree Jethi -
હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
#GA4#Week2મે અહીંયા મેંદા નાં બદલે ઘઉં ના લોટ માંથી નાન બનાવી છે. તેમાં ફ્લેવર્સ માટે મેથી કલોંજી અને ગાર્લીક એડ કર્યું છે. Disha Prashant Chavda -
બટર ગાર્લિક નાન (Butter Garlic Nan Recipe In Gujarati)
#cookpadgujaratiસામાન્ય રીતે મેદાની રેસીપીમાં યીસ્ટ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ ક્યારેક કોઈ પાસે યીસ્ટ હોતું નથી અથવા તો કોઈ યીસ્ટ નો ઉપયોગ કરતું નથી.તો ત્યારે શું કરવું ? હું યીસ્ટ નો ઉપયોગ કરતી નથી તેથી મેં આજે યીસ્ટના ઉપયોગ વગર જ નાન બનાવી છે. જે રેસ્ટોરન્ટની નાન ને પણ ભૂલી જાવ એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. પસંદ આવે તો તમે પણ ચોકકસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
નાન(naan recipe in Gujarati)
મને નાન અને પંજાબી સબ્જી ખૂબ જ ભાવે... કોને ના ભાવે😁 અને આ વખતે cookped પરથી અનુસરી ને મે બનાવી છે Swara Mehta -
-
તંદૂરી નાન(tanduri naan recipe in Gujarati)
#સુપરશેફ2#weak2#ફલોસૅ/લોટહેલો ફ્રેન્ડ્સ આ નાન એકદમ સોફ્ટ બને છે અને ઈઝી પણ છે. આપણે તેને કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ છે. થોડી ઠંડી થઈ ગઈ હોય તો પણ તે સોફ્ટ રહે છે. Falguni Nagadiya -
-
ચીઝ નાન(cheese nan recipe in Gujarati)
#GA4#Week10નાના બાળકો થી લઈને મોટા સૌને ભાવે એવા ચીઝ નાન ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
નાન
#ઇબુક-૨૧પંજાબી સબ્જી સાથે નાન એ બેસ્ટ ઓપ્શન છે. નાન માં પણ ઘણા બધા વેરિએશન આવે છે.હું અહીં આપને રેગ્યુલર નાન શીખવીશ. આ નાન બહુ જ સોફ્ટ બને છે. આ લોટમાંથી બટર રોટી અને કૂલચા પણ બનાવી શકાય છે. Sonal Karia -
-
બટર નાન (butter naan recipe in gujarati)
ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો. Dhara Mandaliya -
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
-
પનીર ટિક્કા મસાલા વીથ ચીઝ નાન (Panner tikka masala cheese nan)
#માઇઇબુક #પોસ્ટ૨નાન મુખ્યત્વે પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર અને કેરેબિયન દેશોના ક્યુઝીનમાં જોવા મળે છે. નાનનો ઉદભવ મેસોપોટેમિયા, પ્રાચીન ઇજિપ્ત અને ભારતીય ઉપખંડમાં થયેલ. ઈરાનમાં, તેમજ અન્ય પશ્ચિમ એશિયન દેશોમાં કોઈપણ પ્રકારની બ્રેડ માટેનો સામાન્ય શબ્દ 'નાન' છે. નાન એ પ્રાચીન પર્શિયામાં ગરમ ભઠ્ઠી પર શેકાયેલી બ્રેડ પરથી ઉતરી આવેલ હોવાનુ મનાય છે. અહીં મેં પનીર ટીક્કા મસાલા સાથે નાન પીરસી છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ અને મારા પતિનું પ્રિય લંચ છે !!! #નાન #પનીર #પંજાબી Ishanee Meghani -
-
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#CDY#CB3નાન ખતાઇ નાના મોટા બધાને ભાવતી વાનગી છે અને ઘરે ખૂબ જ સારી અને સરળ રીતે બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)
#AM4બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો ...તો સાથે તંદુરી નાન મળી જાય તો મજા પડી જાય ...તંદુરી નાન ઘરમાં ખુબ જ સેહલાયથી બની જાય છે...બસ ધ્યાન રાખવાનું છે k જે તવી યુઝ કરીએ a લોખંડ ની હોવી જોયે ...નોનસ્ટિક ની નઈ... Twinkal Kalpesh Kabrawala -
પાવ (Pav Recipe In Gujarati)
કોરોના ના સમય માં બાર ની વસ્તુ ખાવી અનુકળ નો આવે એટલે બાર જેવા જ પાઉં ઘરે બનાવી ને પાઉં ની મજા માણી શકાય. ઘરે બનાવેલા પાઉં નો ટેસ્ટ એકદમ બજાર ના પાઉં જેવો જ આવે છે અને થોડા સમય માં આસાની થી બની પણ જાય છે.#trend shailja buddhadev -
નાન ખટાઇ(Nankhatai recipe in Gujarati)
#CB3#DFTપહેલા તો નાન ખટાઇ આપણે ઓર્ડર આપી અને બેકરીમાં બનાવળાવતા હતા. પણ હવે તો ઓવન હોવાથી ઘરમાં સરળતાથી બનાવી શકીએ છીએ.મેં આજે નાનખટાઈ ને હેલ્ધી બનાવવા માટે ઘઉંના લોટમાંથી બનાવી છે. Hetal Vithlani -
-
વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#Back a Cakeએકદમ સરળ ફટાફટ બનવાવાળી કેક Shital Shah -
નાન ખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#CB3#week3 નાન ખટાઈ એ દિવાળી નાં નાસ્તા માં બનાવવા આવે છે.ઘરે પણ ખુબ સરસ બને છે. Varsha Dave -
-
More Recipes
ટિપ્પણીઓ