રીંગણા નુ ભરતું (Ringan Bhartu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભરતા માટેનું એક રીંગણું લઈ તેને સાફ પાણીથી ધોઈ અને તેના પર તેલ લગાવી લેવું.
- 2
ત્યારબાદ તેને ગેસ પર બધી બાજુ બરાબર શેકી લેવું.
- 3
ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ લઈ તેલને ગરમ કરીને તેમાં રાઈ જીરો એડ કરી ઝીણી સમારેલી ડુંગળી નાખી તેને બરાબર શેકી લેવી.
- 4
ત્યારબાદ તેમાં ઝીણો સુધારેલું ટામેટાં ઉમેરી તેને પણ શેકી લેવું.
- 5
ત્યારબાદ શેકેલા રીંગણા ની ઉપરથી છાલ નીકાળી અને તેને હાથેથી ક્રશ કરી લેવું ત્યારબાદ ડુંગળી ટમાટરમાં બધા મસાલા એડ કરી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી ક્રશ કરેલું રીંગણી ઉમેરી દેવું.
- 6
ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી થોડીવાર શેકો અને બસ તૈયાર છે ટેસ્ટી રીંગણા નો ભડથું.
- 7
બસ આ તૈયાર થયેલા રીંગણા ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રીંગણ નું ભરતું (Ringan Bhartu Recipe In Gujarati)
ગરમી ની શરૂઆત થઇ ગઇ છે તો છેલ્લે છેલ્લે રીંગણ નું ભરતું ખાઇ પાડિયે Ketki Dave -
-
-
-
-
દૂધી નું ભરતું (Dudhi Bhartu Recipe In Gujarati)
#RC3#week3કાઠીયાવાડી વાડી સટાઈલ એકદમ ટેસ્ટી daksha a Vaghela -
-
-
-
આબા હળદર નુ શાક (Amba Halder Shak Recipe In Gujarati)
મારા papa ને ખુબ જ ભાવે છેઆ શાક શિયાળામાં વધારે લાભ કારક છે. Smit Komal Shah -
-
-
-
-
-
રીંગણા નુ ભડથું (Ringan Bharthu Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WLD રીંગણાનું ભડથું (ઓળો) Shilpa Kikani 1 -
-
ગુવાર કરી (Guvar Curry Recipe In Gujarati)
#AT#ATW3#Thechefstory ગુવારનું શાક ઘણા બાળકો ખાતા નથી જેથી કરીને ગ્રેવીવાળું બનાવી આપવાથી બાળકો ખાય છે જેથી તેમાંથી મળતા તત્વો પુરા પડે છે Jagruti Tank -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16646677
ટિપ્પણીઓ