આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં તેલ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી પરોઠાનો લોટ બાંધી લો અને તેના મોટી સાઈઝના લુવા પાડી લો
- 2
ત્યાર પછી એક બાઉલમાં બાફેલા બટાકા લઈ તેની છાલ કાઢી છૂંદો કરી લો પછી તેમાં બાફેલા વટાણા કોબી આદુ-મરચા-લસણની પેસ્ટ અને બધા મસાલા કરી સ્ટફિંગ તૈયાર કરી લો
- 3
ત્યારબાદ ગેસ ઉપર તવી ગરમ મૂકી લોટનો લુવો લઇ પૂરી જેટલું પાણી તેમાં ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ ભરી ફોલ્ડ કરી અટામણમાં બોલીને પરોઠાને વણી લો અને તવી ઉપર બટર મૂકી બંને બાજુથી ગોલ્ડન રંગના શેકી લો
- 4
તો હવે આપણા ટેસ્ટી આલુ મટર કોબી પરાઠા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. આ પરોઠા તમે ખાઈ શકો છો.
Similar Recipes
-
-
-
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
-
-
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે અને મોટા લોકોને પણ Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
-
-
-
ફુદીના પાલક પરાઠા (Pudina Palak Paratha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Falguni Shah -
સેન્ડવીચ ચીઝ ઢોસા (Sandwich Cheese Dosa Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન treatખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
કોબી કેપ્સીકમ નો સંભારો (Kobi Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
-
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16647759
ટિપ્પણીઓ (2)